Gondal News : ગોંડલ શહેર હંમેશા ચર્ચામાં રહે છે ફરી એકવાર ગોંડલમાં પાટીદાર યુવાનને માર મરાતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે યુવાનને માર મારતો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગોંડલ ક્રાઈમનું કેન્દ્ર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અવારનવાર મારવાના કિસ્સાઓ અને અપરાધિત ગુનાઓના કૃત્ય સામે આવી રહ્યા છે ગોંડલમાં પરસોતમ પીપળીયાએ ગોંડલને સૌરાષ્ટ્રનું મીજાપુર ગણાવ્યું હોવાનું પણ સામે આવ્યો છે
રાજકોટના ગોંડલ પાટીદાર યુવાનને માર મારવાનો મામલો સામે આવ્યો હતો ત્યારબાદ અનેક પાટીદાર નેતાઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને વિરોધ કર્યો હતો પાટીદાર નેતા દિનેશ બાંભડિયા એ પણ રોજ વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે સરકાર આવા આરોપીઓ સામે કાર્યવાહીની કરવી જોઈએ સાથે જ આ મામલે પાટીદાર નેતા વરુણ પટેલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો હતો તેમણે એ પણ જણાવ્યું હતું કે પટેલ વોટ આપે છે નોટ આપે છે અને પછી માર પણ ખાય છે પોલીસ માત્ર ગ્રુપનું આદિત્ય જળવાઈ રહે તેના માટે પ્રવક્તા બને આવા અનેક સવાલો તેમણે ઉઠાવ્યા હતા
પરસોતમ પીપળીયા ગોંડલને મીરઝાપુર જણાવ્યું હતું હાલમાં જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તે મુજબ તેમનો હાલમાં નિવેદન સામે આવ્યું છે આપ સૌને જણાવી દઈએ તો રાજકોટના પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયા મેદાને આવીને ગુંડાઓની યાદીને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે