Paresh Goswami Agahi: પવન ઠંડી ઝાકળવર્ષા અંગે પરેશ ગૌસ્વામીની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ફુકાશે પવન

Paresh Goswami Agahi: આજે બે આગાહી કાર અને હવામાન નિષ્ણાત દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે પણ અગાઉ આગાહી કરી હતી ઠંડીની અને ઉતરાયણની મહત્વની આગાહી કર્યા બાદ હવે પરેશ ગોસ્વામી દ્વારા પણ મહત્વની લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે ઝાકળ અને ધુમ્મસ ભર્યું વાતાવરણ ગુજરાતમાં આવનારા દિવસોમાં રહેશે ચાર દિવસ કેવું વાતાવરણ રહેશે તેમને લઈને પણ આગાહીકાર પરેશ ગોસ્વામી જણાવ્યું હતું 12 જાન્યુઆરી સુધીમાં તેમણે જણાવ્યું હતું કે ઝાકળ જેવું વાતાવરણ જોવા મળશે સાથે જ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ વર્ષા જેવી સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ છે

પરેશ ગોસ્વામી તાજા હવામાન અંગેની આગાહી : Paresh Goswami Agahi

પરેશ ગૌસ્વામીએ મહત્વની આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે રોયાણ પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે પવનની ઝડપમાં સામાન્ય ઘટાડો થઈ જશે સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે પવનની ગતિ 14 થી 18 પ્રતિ કિલોમીટર કલાક પવનની ગતિ હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી દિવસોમાં 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાક થાય તેવી શક્યતાઓ છે પવનની ગતિ સામાન્ય રહેશે સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે ઉતરાયણના પર્વમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય તેવી હાલમાં શક્યતાઓ લાગતી નથી પરંતુ આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહે છે તેને ધ્યાનમાં રાખીને ઉતરાયણમાં હવામાનમાં મહત્વના ફેરફાર થઈ શકે છે

આપ સૌ જાણતા જશો કે ડિસેમ્બરના અંત સુધીમાં પણ પરેશ ગોસ્વામી મહત્વની આગાહી કરી હતી તેમને જણાવ્યું હતું કે ઠંડી ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીમાં વધારે પડશે હાલ ઠંડીનો જોર પણ વધી રહ્યો છે 15 જાન્યુઆરી સુધીમાં ઠંડીમાં કોઈ પણ રાહત નહીં મળે તેવું પરેશ ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમણે એ પણ જણાવ્યું હતું કે જૂનાગઢ જેવા વિસ્તારોમાં ઠંડી વધારે વધશે સાથે સૌરાષ્ટ્ર નાનક ભાગોમાં ઠંડીમાં વધારો થશે

Join WhatsApp

Join Now

Leave a Comment