Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં હાલ જોરદાર તાપ પડી રહ્યો છે અને તાપમાનનો પારો પણ વધી રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદની પણ આગાહી હવામાન વિભાગના આગાહીકાર અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં ગરમી આંશિક રાહત થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી હાલમાં જ મહત્વની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 15 તારીખથી રાજ્યના અમુક જિલ્લાઓમાં તાપનો વધુ એક રાઉન્ડ શરૂ થશે અને હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે
તેમણે એ પણ જણાવ્યું હતું કે અમુક તો જીવ વિસ્તારમાં તાપમાન 44 ડિગ્રી અને આસપાસ પહોંચી શકે છે અને ઘણી જગ્યાએ કમોસમી વરસાદ અને માવઠું પણ પડી શકે છે
પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું હતું કે બંગાળની ખાડી ની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે રાજસ્થાનના ઉપર વિસ્તારમાં સાયકલોન સર્ક્યુલેશન સર્જી રહ્યું છે ત્યારે ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે આ તમામના કારણે હવે ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર થઈ શકે છે અને વાતાવરણમાં પટ પડતો આવી શકે છે
એમને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી ઊંચું તાપમાન જઈ રહ્યું છે ત્યારે ૪૧ થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન હતું હવે અત્યારે તે તાપમાનમાં વધારો થઈ શક્યો છે સાથે જ ઘણી જગ્યાએ માવઠાવો અને ચાપડાઓ પણ પડી શકે છે p
ગૌસ્વામી આગાહી કરતા વધુ માત્ર જણાવ્યું હતું કે છૂટા છવાય માવઠા પડવાની પણ શક્યતાઓ છે અત્યારે માવઠાના ઝાપટા પડે છે તેવી જેથી ખેતી ખેતી માટે અનેક પ્રકારની નુકસાનીઓ થાય તેવી પણ શક્યતાઓ તેમને વ્યક્ત કરી હતી પરંતુ હજી સુધી સ્પષ્ટ અને સચોટ આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી નથી તેમણે માત્ર સૂચનાઓ આપી છે કે આ પ્રકારનું વાતાવરણ રહેશે અને આવતું પણ પડી શકે તેવી શક્યતાઓ તેમણે માત્ર વ્યક્ત કરી છે