PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સાતમી માર્ચ 2025 ના રોજ સુરતના લિંબાયત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારને અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્ય યોજનાનો લાભ વિતરણ કરશે સાથે નવી યોજનાની પણ જાહેરાત થાય તેવી શક્યતાઓ મીડિયામાં ચર્ચામાં છે વડાપ્રધાન ફરી એકવાર સુરત ખાતે ગુજરાત મુલાકાતે આવ્યા છે સુરત આવી રહેલા વડાપ્રધાને આવકારવા માટે સુરત વારસો રાહ જોઈ રહ્યા હતા વડાપ્રધાન ક્યારે સુરતના મહેમાન બને ત્યારે સારો એવો તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ ગંગાસ્વરૂપ મહિલાઓ અને દિવ્યાંગજનોને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં લાભ આપવામાં આવશે
સુરતમાં ખૂબ જ ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે સુરતના વાસીઓ ઉત્સવ જેવી ઉજવણી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વડાપ્રધાન મોદીને આવકારવા માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અગાઉ પણ જામનગર શહેરની મુલાકાત લીધી હતી ત્યારબાદ ગીર જંગલમાં પણ ગયા હતા જ્યાં તેમને તસવીરો પણ ક્લિક કરી હતી આ સાથે જ હાલ સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવ્યા સંજ્યા લાભાર્થીઓને પોતાના હાથે લાભ વિતરણ કરશે તેવું મીડિયામાં સામે આવ્યું છે
બીજી તરફ રાહુલ ગાંધી પણ આજે ગુજરાતમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં છે વડાપ્રધાન મોદી ગરીબ કલ્યાણ યોજના અને ઘણી બધી યોજના હેઠળ લાભાર્થીઓને લાભ પહોંચાડશે અને સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારને અંદાજે ₹2, લાભાર્થીઓને વિનામૂલ્ય યોજનાનો લાભ વિતરણ કરે તેવી શક્યતાઓ છે સાથે જ અન્ય નવી જાહેરાતો પણ કરી શકે છે અને કાર્યક્રમમાં પણ હાજરી આપશે