Raghavji Patel Car Accident: કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત

Raghavji Patel Car Accident: રાજીના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને અકસ્માત નડ્યો છે હાલાકી તેમનો આબાદ બચાવ થયો છે જામનગર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ચોટીલા નજીક અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો અનુસાર કાર અને ટ્રક વચ્ચે થઈ હતી જેમાં આ દુર્ઘટના કરી હતી આ ઘટનાની જાણ થતા જ સ્થાનીય પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

વધુમાં મળતી માહિતી અનુસાર રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગર થી જામનગર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ચોટીલા નજીક પહોંચતા છે તેમની કાર ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટના બનતા કારને મોટું નુકસાન થયું હતું પરંતુ રાઘવજી પટેલનું ચમત્કારિક બચાવ થયો હતો તેમને કોઈ પણ પ્રકારની આની પહોંચી નથી તેઓ હાલ સુરક્ષિત છે સાથે જ મંત્રીને કારણે અકસ્માત નડતા હોવાની ઘટના બનતા જ પોલીસ કાફલો હતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું હાલમાં અકસ્માત થતાં જ રાજકીય નેતાઓમાં પણ ચિંતાઓ પ્રસરી ગઈ હતી પરંતુ હાલ રાઘવજી પટેલ બિલકુલ સુરક્ષિત છે તેમને કારણે મોટું સુખ શાન થયું છે પરંતુ રાઘવજી પટેલનો ચમત્કારી બચાવ થયો હતો. તેઓ ગાંધીનગરથી મહત્વની કામ પૂર્ણ કરીને જામનગર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ચોટીલા નજીક આ ઘટના બની હતી

Join WhatsApp

Join Now

Leave a Comment