Rahul Gandhi: રાહુલ ગાંધી ફરી બે દિવસ ગુજરાત મુલાકાતે, નવા જિલ્લા પ્રમુખોને નિમણૂક કરવાની તૈયારીમાં

Rahul Gandhi: રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓના મધ્ય કોંગ્રેસ ગુજરાતમાં સંગઠનને નવી દિશા આપવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કોંગ્રેસના અગ્રણી નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે ત્યારે મહત્વના નિર્ણયો લઈ તેવી શક્યતાઓ છે મુખ્ય ઉદ્દેશ્ય તેમનો દરેક જિલ્લામાં પાર્ટીનું માળખું મજબૂત કરવાનો છે. આ પહેલા પણ કોંગ્રેસ અધિવેશનના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ મહત્વના નિવેદન આપ્યા હતા હાલ ફરી એકવાર ગુજરાત આવી પહોંચ્યા છે

રાહુલ ગાંધી આજે અમદાવાદ પહોંચી ગયા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક કોંગ્રેસ સંગઠનને પાયાની મજબૂતી આપવા માટે કરવામાં આવ્યું હતું. પાયલોટ પ્રોજેક્ટ છે જેનો આરંભ ગુજરાત થી કરવામાં આવી રહ્યો છે આ સાથે જ મહત્વનો નિર્ણયો પણ લેવાય તેવી પણ શક્યતાઓ છે સાથે જ PCCના 183 નિમાયેલા ઓબ્ઝર્વર હાજર રહેશે  અને મહત્વના નિર્ણયો લેવામાં આવશે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે જિલ્લા પ્રમુખ અને નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

કોંગ્રેસે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવાની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે દરેક વર્ગ પોતાના વિસ્તારમાં સંભવિત ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈને ટીમ તૈયાર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા લેવલ પર મજબૂત હતું તો ઊભું કરવાનું હવે ખૂબ જ જરૂરી છે તેમણે એવું નક્કી કર્યું છે કે કોંગ્રેસના નવા જિલ્લાઓ પ્રમુખોને આગામી ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે આવતીકાલે એટલે કે 16 એપ્રિલ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લામાં કાર્યકરોને સંબોધન કરશે માહિતી પ્રદેશના નવા માળખાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment