Weather Tomorrow: હવામાનમાં ફરી એકવાર મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે હવામાન વિભાગ સતત એક અઠવાડિયાથી મહત્વની આગાહી કરી રહ્યું છે ત્યારે હાલમાં જ દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં 25 થી 35 કિમી પ્રતિ કલાકથી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે બંગાળ અને સિક્કિમમાં પણ વાદળો રહેશે સાથે જ કેરળમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે જમ્મુ કાશ્મીર અને હરિયાણા પંજાબ સેવા રાજ્યોમાં પણ જોરદાર પવન ફૂંકાઈ શકે છે
ભારત હવામાન વિભાગની અગત્યની આગાહી : Weather Tomorrow
હાલમાં મીડિયા અહેવાલોમાં માહિતી સામે આવે છે તે મુજબ વેસ્ટન ડીસ્ટન્સ સક્રિય થશે નવ મારશે જેના કારણે આગામી 9 થી 12 માર્ચ સુધી જમો અને કાશ્મીર જેવા રાજ્યોમાં ભારે વાદળો જોવા મળશે સાથે જ હિમવર્ષા પણ થઈ શકે છે પરંતુ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં તેવી આગાહી કરવામાં આવી છે હજુ સુધી જે આગાહી કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે ગુજરાતમાં પવન કે અન્ય કોઈપણ પ્રકારની આગાહી વધુ કરવામાં આવી નથી
વધુમાં જણાવી દઈએ તો આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સ્થિત છે જેના કારણે આગામી આ નાગાલેન્ડ અને આસામમાં ભારે વાવાઝોડા સાથે હિમવર્ષા પણ થઈ શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બિહારમાં પણ 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં હાલ તાપમાનનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અમુક શહેરોમાં હજુ પણ સવારના સમયે ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરે ગરમી વધુ અનુભવાઈ રહી છે