Rajkot Mayor Controversy : રાજકોટ મેયરના કુંભ પ્રવાસ બાદ વિવાદ અને પછી રાજકારણ ગરમાયું

Rajkot Mayor Kumbh Tour Controversy : રાજકોટના મેયર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે આપ સૌ જાણતા જ હશો કે રાજકોટના મેયરને લઈને હવે રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના કુંભ પ્રવાસે   ગયા હતા અને પરત આવ્યા બાદ ખૂબ જ મોટો વિવાદ ચાલી રહ્યો છે તેમણે સરકારી ગાડીનો ઉપયોગ કરતા હવે રાજકારણ સર્જાયો છે બીજી તરફ રાજકોટમાં રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે પ્રતિ કિ.મી બેના લેખે પૈસા ચૂકવવાનો ઠરાવ છે તો બીજી તરફ પણ એ પણ જવાબ આપ્યો હતો કે ઠરાવમાં બે રૂપિયા પ્રતિ કિ.મી નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ત્યારબાદ મેરે એ પણ જણાવ્યું હતું કે મહિલાની ગરિમા ન જળવાઈ તેવો મુદ્દો સર્જાયો છે 

વિવાદ બાદ મેયર નયનાબેનની પ્રતિક્રિયા સામે આવી 

રાજકોટના મેયર નયનાબેન નો વિવાદિત કુંભ પ્રવાસ હવે રાજકારણ મુદ્દો બની ગયો છે કારણ કે પ્રજાના પૈસે  સરકારી સુવિધાઓ તેમને આપવામાં આવતી હોય છે પરંતુ તેઓ પોતાની સરકારી ગાડીનો કુંભમેળામાં પ્રવાસ કર્યો હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે વિભાગ બાદ મેર નયનાબેન ને પણ પ્રતિક્રિયા સામે આવી છે આ સાથે જ તેમને પલટું વાર પણ કર્યો હતો અને પોતાના બચાવમાં પણ આવી ગયા હતા રાજકોટના મેયર દ્વારા કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે તેમને જણાવ્યું હતું કે હું મહાનગરપાલિકા કમિશનરની પરવાનગી લઈને કુંભમેળામાં ગઈ હતી અને મહિલા તરીકે મારી ગેરીમાંના જળવાઈ આવી પ્રતિક્રિયા તેમને આપી હતી 

Join WhatsApp

Join Now

Leave a Comment