Smart Meter: વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વિધાનસભામાં મહત્વનો નિર્ણય સ્માર્ટ મીટર અંગે લેવામાં આવ્યો છે જેમાં ગ્રાહકોને હવે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત થઈ જશે વિધાનસભામાં ગૃહ કિરીટ પટેલ દ્વારા પ્રશ્નમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં ઉર્જા વિભાગનું પણ કેવું છે કે હાલમાં મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી એક સમાન છે જો તમામ વિગતો મોબાઇલ પર ગ્રાહકો મેળવી શકશે તેમ જ વિધાનસભામાં ગૃહમાં સ્માર્ટ મીટરના કાયદાની વિગતો વિશે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે હવે જે ગ્રાહકો માટે વીજ સ્માર્ટ મીટરને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે તેવી માહિતી મીડિયાના માધ્યમથી સામે આવી છે
આપેલા રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને ઘણી બધી બબાલ થઈ હતી અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને માટે ફરી એકવાર મહત્વના સમાચાર આવ્યા છે જનતાને સ્માર્ટ મીટર લગાવવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે પ્રીપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે સાથે જ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ રાજ્ય સરકારે આ અંગેનું મહત્વની ચર્ચા કરવામાં આવી હતી હવેથી વીજ ગ્રાહકોની પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત બનશે
શરૂઆતમાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું હતું ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાનું લોકોએ આરોપ કર્યો હતો ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં આવ્યું હતું ફરી એકવાર સ્માર્ટ મીટરને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે જેમાં સ્માર્ટ મીટર હવે લગાવવું ફરજિયાત થઈ જશે આગામી દિવસોમાં હજુ પણ આ અંગે મહત્વની અપડેટ આવી શકે