સુરત રાંદેર પોલીસે કરી રેડ સુરતની હોટેલમાં દેહવ્યાપારનો પર્દાફાશ રાંદેર ઉગત રોડ પર હોટેલમાં ચાલતા દેહવ્યપાર 6 થાઇલેન્ડની મહિલાઓ સહિત 3 ગ્રાહકોની ધરપકડ Spa Sex Racket Busted In surat
પોલીસે બાતમીના આધારે રાંદેર ઉગત રોડ પર હોટલમાં દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન હોટલની અંદર દેહવેપારનો ગોરખ ધંધો ચાલતો હતો. હોટલમાંથી 6 થાઈલેન્ડની મહિલાઓ મળી આવી છે.દેહવેપારનો ગોરખ ધંધોમાં પોલીસે 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે કે, તમામ થાઈ ગર્લ બિઝર્સનેસ વિઝા પર ઇન્ડિયા આવી હતી અને આ હોટલમાં રોકાયા હોવાની વિગતો મળી રહી છે.
અગાઉ, સુરત શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીગ યુનિટે ઉત્રાણ સુદામા ચોક સ્થિત પનવેલ પોઇન્ટમાં આવેલી હાઇવ્યું હોટલમાં દરોડો પાડયો હતો. હોટલમાં ભાડાની રૂમમાં 7 ભારતીય મહિલાઓને રાખીને દેહવાપાર કરવામાં આવતો હતો. પોલીસે સાતેય ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી. તેમજ પોલીસે રેડ દરમ્યાન રોકડા રૂપિયા 15,500 મોબાઈલ ફોન 2 નંગ મળી કુલ 56,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.