Stamp Duty Act in Gujarat : મહેસુલ વિભાગ ગુજરાત દ્વારા સ્ટેમ્પ અધિનિયમની ઘણી બધી જોગવાઈઓમાં સુધારા કરવામાં આવ્યા છે હાલમાં જ મહત્વની વિગતો સામે આવી છે જેમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા ની સાથે જ મહત્વની વિગતો પણ સામે આવી છે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટરના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે 10 મી એપ્રિલ 2025 થી ગુરુવારથી અમલમાં મૂકવામાં આવશે સ્ટેમ્પ ડ્યુટી એક્ટ આ સુધારેલી જોગવાઈઓ 10 એપ્રિલથી લાગુ કરી દેવામાં આવશે
મળતી માહિતી અનુસાર મીડિયા અહેવાલોનું માન્ય હતો વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ રૂ.200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. આ સિવાય અલગ અલગ ડ્યુટી અંગેની વિગતો પણ સામે આવી છે એક કરોડ સુધીની લોન રકમ ઉપર વધુમાં વધુ 5000 ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે આ સાથે જ અન્ય ઘણી બધી વિગતો પણ સામે આવી છે તમામ જે કર સ્ટેમ્પ ડ્યુટીને લગતા કામોને ધ્યાનથી સમજવા ખૂબ જ જરૂરી હોય છે જ્યારે વધારાની જામીનગીરીના કિસ્સામાં હોવાથી ફિક્સ રૂપિયા 5,000 ની ડ્યુટી ભરવાની રહેશે આ સાથે જ ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરાવવા અપાય કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવામાં આવે તો ડોક્યુમેન્ટ થી તારીખથી 2% ના દરે વસૂલ કરવામાં આવશે આ સાથે જ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી છે
આ સાથે જ તમે રહેણાંક રેસીડેન્સીલ માટે ફિક્સ ₹500 ને કોમર્શિયલ માટે ₹100 ની ડ્યુટી ભરપાઈ કરવાની જોગવાઈ કરવામાં આવી છે એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ 1% ની જગ્યાએ હવે રાજ્ય સરકારે ફિક્સ રકમ નક્કી કરી છે વધુ વિગતો તમે મહેસુલ શાખામાં જઈને પણ મેળવી શકો છો