Rajkot Crime:સોશિયલ મીડિયાના જમાનામાં લોકપ્રિયતા મેળવી ખૂબ જ સરળ છે અને લોકો લોકપ્રિયતાના આધારે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસા પણ કમાય છે પરંતુ રાજકોટથી ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા તરીકે જાણીતી રાધિકા ધામેચા દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે તેમણે આત્મહત્યા કરીને જીવન આપ્યું છે રાજકોટની ખૂબ જ જાણીતી હતી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ નોકરી તરીકે પણ ઓળખાતી હતી સાથે જ તેમને પોતાની ઓળખ તોફાની રાધા તરીકે ઊભી કરી હતી નિવતિએ થોડા દિવસો પહેલા જ ગોવા ફરવા ગઈ હતી ગોવાળ થઈ પરત પરી રાજકોટમાં તેમણે અચાનક આત્મહત્યા કરી લેતા પરિવારમાં દુઃખની વ્યથા પ્રસરી ગઈ છે
મળતી માહિતી અનુસાર 16 વર્ષની રાધિકા તમે જાય તેના પિતાથી અલગ તૈયાર રોડ પર આવેલી તુલસી માર્કેટ સામે રહેતી હતી ત્યાં તેમને આપઘાત કર્યો છે તેમણે પોતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે હું દુનિયા છોડીને જાઉં છું જોકે તેના પિતા તેને કઈ સમજાવે તે પહેલા જ તેમને આપઘાત કરી લીધું હતું જ્યારે પિતાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી તો પોતાની દીકરીનો મૃત હાલતમાં જોવા મળી હતી જો કે સમગ્ર મામલે હજુ સુધી હત્યાનું કોઈ ખાસ કારણ સામે નથી આવ્યું. પોલીસે તેના મૃત દેને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવા આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
સમગ્ર ઘટનાને મામલે રાધિકાના મોતનું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સાથે તેનો મોબાઇલ ફોન કરવામાં આવ્યો છે આ સાથે જ રાધિકાના ફોનને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે પોલીસને આશંકા છે કે મોબાઈલ ફોનમાંથી રાધિકાના આત્મા તેનું સાચું કારણ સામે આવી શકે છે જેથી ફોન એફએસએલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે