Surat News: સુરત શહેરમાંથી ઝડપાયું 5 લાખથી વધુનું ડ્રગ્સ મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ

Surat News: ગુજરાતમાં દિવસે અને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે વધુ એક એમડી ડ્રગ્સ ઝડપાવવાનો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં પોલીસે મહિલા સહિત ચાર આરોપીને ધરપકડ કરી છે તેમની પાસેથી ₹5,4,400 ની કિંમતનું 50.440 ગ્રામ એમડી ટ્રક્સ ઝડપી પાડવામાં આવ્યું છે ચારે આરોપીને ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ બનાવવા મળતી વિગતો અનુસાર સુરતના રાંદેર પોલીસની ટીમે રાંદેર રામનગર સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્સના પહેલા માળે અચાનક રેડ પાડી હતી જ્યાં પોલીસે મહિલા સહિત ચાર આ લોકોને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્યાંથી 5,4,400 રૂપિયાની કિંમતનું 50440 ગ્રામનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે. ડ્રક્સના વેચાણમાં રાખેલા રૂપિયા રોકડ 83,150 અને 8 મોબાઈલ સહિત કુલ 6,54,750 નો પોલીસે મુદ્દા માલ જાતે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મીડિયા રિપોર્ટનું માનીએ આ ઘટનામાં પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપભાઈ તેમજ ગુલામ રસુલ શેખ તેમજ શેખ અને અકિલા સમીર મલેક નામની મહિલાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ઘટના મામલે હવે પોલીસ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે આ કાર્યવાહીમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને કઈ જગ્યાએ વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ કરી રહી છે 

Join WhatsApp

Join Now

Leave a Comment