ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી જાણો

SWAGAT online Gujarat complaint registration

ગુજરાત સ્વાગત કાર્યક્રમ એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન લોકોની ફરિયાદ નિવારણ માટે એક રાજ્ય કક્ષાનો કાર્યક્રમ એટલે કે સ્વાગત જેના પર લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરી અને ફરિયાદ નોંધાવી શકે છે અને રૂબરૂ મુખ્યમંત્રી જોડે તે તેમની ફરિયાદ જણાવી શકે છે અને તેમની ફરિયાદનો નિવારણ પણ આવી શકે છે SWAGAT online Gujarat complaint registration

“સ્વાગત” પોર્ટલમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા જાણો

સ્વાગત પોર્ટલ પર જાઓ:

લૉગિન / રજિસ્ટ્રેશન:

  • જો તમે નવા યુઝર છો, તો રજિસ્ટ્રેશન કરો. તમારું નામ, સરનામું, ફોન નંબર, અને ઇમેઇલ જેવી વિગતો ભરીને “રજિસ્ટર” કરો.
    જો તમારું અકાઉન્ટ પહેલેથી જ બનાવેલું છે, તો તમારા યુઝરનેમ અને પાસવર્ડ સાથે લૉગિન કરો.

સ્વાગત પોર્ટલ પર ફરિયાદ નોંધો:

  • લૉગિન થયા પછી, ” ફરિયાદ” વિકલ્પ પસંદ કરો.તમારી ફરિયાદની કેટેગરી પસંદ કરો (જેમ કે ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તાર, વગેરે).

સ્વાગત પોર્ટલ પર ફરિયાદની વિગતો ભરો:

  • ફરિયાદ સંબંધિત સચોટ માહિતી આપો, જેમાં સમસ્યાનો વિગતવાર વર્ણન કરો.
    જો તમારા પાસેથી સંબંધિત દસ્તાવેજો છે (જેમ કે દાખલાઓ, બિલ્સ, ફોટા), તો તે દસ્તાવેજો પણ અપલોડ કરી શકો છો.

5 ઓક્ટોબર 2024 ના રોજ આવી શકે છે 18 મોં હપ્તો

સ્વાગત પોર્ટલ પર સબમિટ કરો:

  • તમામ માહિતી ચકાસ્યા પછી, “સબમિટ” બટન પર ક્લિક કરો.
    સબમિટ કર્યા બાદ તમારું ફરિયાદ નંબર મેળવશો, જે તમને ફરિયાદની સ્થિતિ તપાસવામાં ઉપયોગી રહેશે.

સ્વાગત પોર્ટલ પર ફરિયાદની સ્થિતિ ચકાસો:

  1. “ફરિયાદ સ્થિતિ તપાસો” વિકલ્પ પર જઈને તમે ફરિયાદના પ્રગતિની સ્થિતિ જોઈ શકો છો.

Join WhatsApp

Join Now

Leave a Comment