Swaminarayan Book Controversy : સ્વામીનાયારણ સંપ્રદાયનાં પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ

Swaminarayan Book Controversy :  ગુજરાતમાં આવા નવા વિવાદ સામે આવતા હોય છે ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે મણીનગર સ્વામિનારાયણ મંદિરના ગોપાલ સ્વામીના વાર્તા પુસ્તકમાં દ્વારકાને બદલે વડતાલ જાવું એ વિવાદિત લખાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલમાં જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દ્વારકાધીશવર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી આપણી પ્રતિક્રિયા આપી છે વધુમાં જણાવે તો જે વિગતો સામે આવી છે તે મુજબ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પુસ્તકમાં કરવામાં આવેલી વિવાદિત નિવેદનને લઈને હવે આ ક્રોધ જોવા મળી રહ્યો છે આ બાબતે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય  સદાનંદ સરસ્વતીએ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે દુર્ભાગ્ય છે તેમજ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણના અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર અવતાર લીધા ને 5500 વર્ષ થઈ ચૂક્યા છે 

વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યું છે સંપ્રદાયના વધુ એક પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતા અંગે વિભાજન લખાણ કરતા હવે ધર્મગુરુ એ પોતાની આપત્તિજનક શબ્દોને લઈ રે પ્રતિક્રિયા આપી છે જે વિગતો વધુમાં જણાવી દઈએ તો ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ નાં પુસ્તકમાં 33 નંબરનાં પાનાં પર દ્વારકામાં   ભગવાનના દર્શન કરવા આવતા હોય વડતાલ જાઓ તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુસ્તકમાં વિવાદિત લખાણથી હવે સનાતનનીઓમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે 

વધુમાં આ મુદ્દે હવે મોરબીમાં રામધન (Swaminarayan Book Controversy)   આશ્રમના મહંત ભાવેશ્વર માનુ પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેમને જણાવ્યું હતું કે તમારી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી ના કરો આવું એમને કહ્યું હતું સાથે સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે અને સનાતન ધર્મ પર પ્રહાર કરે છે તેવું તેમને નિવેદન આપ્યું હતું 

Join WhatsApp

Join Now

Leave a Comment