Surat Fire News: સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભયંકર આગને અંતે કાબૂમાં આવી, વેપારીઓને મોટું નુકસાન

Surat Fire News: સુરતમાં આગ લાગવાની ઘટના અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો સુરતમાં આવેલી શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગમાં  વેપારીઓનું મોટું નુકસાન થયું હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં  જાણવા મળી રહ્યું છે 26 કલાકથી વધુના સમય બાદ હવે આગમાં કાબુ મેળવી લેવામાં આવ્યો છે હાલ કોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે સતત બે દિવસથી લાગેલી આજ્ઞા કારણે કાપડના મોટા પ્રમાણમાં જથ્થો બળી ગયો છે અને કરોડોનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે

મળતી માહિતી અનુસાર સુરતના શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ ભયંકર આગ લાગી હતી ત્યારબાદ સવારે 7:00 વાગ્યાની આસપાસ ફરીથી ગઈકાલે ભીષણ આગ લાગી હતી જેમાં વેપારીઓને મોટું નુકસાન થયું છે. માર્કેટમાં આગની ઘટનામાં કરોડોનું નુકસાન થયું હોવાનું મીડિયામાં સામે આવ્યું છે આજે પણ મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું અને સાથે જ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો રિપોર્ટ પણ માંગ્યો હતો

જ્યારથી આગ લાગી છે ત્યારથી ન ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર ઉપલબ્ધ છે  કોઈપણ બીજી વધુ ઘટનાના બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અલગ અલગ ફાયર સ્ટેશનથી અંદાજિત 31 જેટલી ગાડીઓ સ્થળ પર મૂકવામાં આવે છે હાથ સાથે જ રિલાયન્સ એનટીપીસી અને નવસારી અને બારડોલી નગરપાલિકાની પણ ગાડીઓ આવી પહોંચી છે અને આગને ફાઇનલી હવે કાબુમાં લઈ લેવામાં આવી છે પરંતુ અન્ય કોઈ નુકસાન ન થાય તે અંગે પણ કાળજી રાખવામાં આવી રહી છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment