પેપર સેટર ખોટું તપાસે તો કોઈ સજા છે? સાચા જવાબના માર્ક આપવા પડેઃ HC

ગૌણ સેવાની પરીક્ષામાં સાચા જવાબને ખોટા ગણી માર્ક કપાયા હતા પેપર સેટર ખોટું તપાસે તો કોઈ સજા છે? સાચા જવાબના માર્ક આપવા પડેઃ HC There is no penalty if the paper setter checks wrongly

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ” દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં – ગુજરાતી વિષયમાં સાચા જવાબોને પણ ખોટા ઠેરવીને માર્ક કાપી લેવાના | નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો 1 છે. કોર્ટ સમક્ષ ગુજરાતી સવાલો 1 અને જવાબો રજૂ કરવામાં આવ્યા 1 હતા અને રજૂઆત કરાઈ હતી કે 6 ઉમેદવારોના જવાબ સાચા હોવા – છતા તેમના માર્ક કાપી લેવાયા છે. 1 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક-એક ū માર્કથી નોકરી મળતી હોય છે. કોર્ટે હું જવાબો તપાસતા સાચા નીકળ્યા હતા. કોર્ટે સરકારને એવી માર્મિક

WhatsApp Channel Join
telegram Channel Join

ટકોર કરી હતી કે, પેપર સેટર ખોટું તપાસે તો તેમના માટે કોઈ સજાછે? ઉમેદવારોને 1માર્ક આપવો જોઈએ. તમે આવા પેપર સેટરને ડીબાર કરો. કોર્ટે સરકારને ઉદ્દેશીને એવી ટકોર કરી હતી કે ભગવદ્દ ગો મંડળ મુજબ

ઉમેદવારોએ જવાબ લખ્યા છે. આ સંદર્ભ ગુજરાતી ભાષાનો સૌથી સચોટ સંદર્ભ છે. તમારે તેમને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા જોઈએ. હાઇકોર્ટે સરકારને બુધવારે નિર્ણય લેવા આદેશ કર્યો છે.

Leave a Comment