Gujarat Weather : ગુજરાતમાં હજુ પણ તાપમાન અંગેની આગાહી સામે આવી છે મોટાભાગના જિલ્લાઓમાં એક ડિગ્રીનું તાપમાન વધુ વધ્યું છે આગામી એપ્રિલ મહિનામાં વધુ ગરમી પડે તેવી શક્યતાઓ છે હવામાન અંગેની આગાહી હાલમાં જ સામે આવે છે તે મુજબ આપ સૌને જણાવી દે તો માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમી વધુ વધશે ચાલો તમને જણાવીએ હાલની લેટેસ્ટ આગાહી વિશે વિગતવાર માહિતી
ગુજરાતના જિલ્લામાં વધુ ડિગ્રી સાથે પડશે ગરમી
રાજ્યના લગભગ મોટા શહેરોમાં તાપમાન વધુ વધ્યું છે રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 41.3 ડિગ્રીને પાર પહોંચી ગયું છે જ્યારે સૌથી ઓછું તાપમાન નલિયામાંનું થયું છે રાજકોટ શહેરમાં પણ 41 ડિગ્રી જેવું તાપમાન નોંધાવ્યું છે સુરેન્દ્રનગરમાં સ ડિગ્રી કરતાં વધુનું તાપમાન નોંધાયું છે અમદાવાદ ગાંધીનગરમાં પણ 40 40 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં હજુ પણ તાપમાન વધે તેવી હવામાન વિભાગની આગાહી છે ચલો તમને વિગતો જણાવીએ કયા શહેરોમાં વધુ તાપમાન પડી શકે છે અને હાલમાં જે લેટેસ્ટ આગાહી છે તે મુજબ તમે વધુ વિગતો અને માહિતી વાંચી શકો છો
હવામાન વિભાગની લેટેસ્ટ તાપમાન અંગે આગાહી
ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એપ્રિલ મહિનાના મે મહિના સુધીમાં વધુ ગરમી પડી શકે છે આ સાથે જ રાજ્યમાં એપ્રિલ મહિનાના શરૂઆતમાં જ ગરમીનું જોર જોવા મળશે સાથે જ અમદાવાદ વડોદરા સહિતના વિસ્તારોમાં વધુ ગરમી પડી શકે છે કચ્છના મોટાભાગના શહેરોમાં વધુ ગરમી પડી શકે છે આગામી દિવસોમાં કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનનો પારો વધુ વધી શકે તેવી શક્યતાઓ છે 42 ડિગ્રીને આસપાસ જાય તેવી શક્યતાઓ છે