ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે 35 દિવસ ઉનાળુ વેકેશન 2025 ? ઉનાળુ વેકેશન 2025 237 દિવસનાં શૈક્ષણિક સત્ર બાદ 5 મેથી 35 દિવસનું મોટું વેકેશન બોર્ડની પરીક્ષા પછી 7 એપ્રિલથી ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવાશેઃ ઉનાળુ વેકેશન બાદ 9 જૂનથી પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ થશે ઉનાળુ વેકેશન 2025 પરિપત્ર Unalu vacation 2025 date in gujarat
આ વર્ષે ઉનાળુ વેકેશન ૩૫ દિવસનો રહેશે. ૨૩૭ દિવસ શૈક્ષણિક કાર્ય બાદ ધોરણ ૯ થી ૧૨ની પરીક્ષા પછી ૩૫ દિવસનો મોટું વેકેશન રહેશે. તારીખ ૫ મેથી તારીખ ૮ જૂન સુધી ૩૫ દિવસનો સમયગાળો વેકેશનનો રહેશે. Unalu vacation 2025 gujarati calendar
જ્યારે શિક્ષણ એક વર્ષ ૨૦૨૫ ૨૬નો પ્રથમ સત્ર તારીખ ૯ જૂનથી શરૂ થઈ જશે. વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં શાળામાં શૈક્ષણિક સત્ર ફુલ ૨૩૭ દિવસનું રહ્યું હતું જેમાં દિવાળી વેકેશન ૨૧ દિવસ અને ઉનાળુ વેકેશન જ્યારે ૧૮ જાહેર અને છ સ્થાનિક રજા મળી છે. પ્રાથમિક શાળા ઉનાળુ વેકેશન 2025
શાળા અને પરીક્ષાઓનો સમયગાળો
2024-25નું શૈક્ષણિક વર્ષ કુલ 237 દિવસ લાંબું રહ્યું હતું. જેમાં દિવાળીના 21 દિવસ અને અન્ય જાહેર રજાઓ મળી કુલ 80 દિવસની રજા મળી રહી છે.
રજાઓનો વિવરણ | દિવસો |
---|---|
ઉનાળુ વેકેશન | 35 દિવસ |
દિવાળી વેકેશન | 21 દિવસ |
જાહેર રજાઓ | 18 દિવસ |
સ્થાનિક રજાઓ | 6 દિવસ |
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારબાદ ધોરણ ૯ થી ૧૧ ની પરીક્ષા લેવામાં આવશે. આ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડરમાં અપાયેલી વેકેશનની તારીખમાં તારીખ ૫ મેથી ૩૫ દિવસનું સમર વેકેશન અને ત્યારબાદ ૯ જૂનથી નવું સત્ર શરૂ થઈ જશે.
ઉનાળુ વેકેશન 2025: શરુઆત અને અંતિમ તારીખ
ગુજરાત રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર મુજબ ઉનાળુ વેકેશન 2025 માટે તારીખો નિર્ધારિત કરવામાં આવી છે.
વિગતો | તારીખ |
---|---|
વેકેશનની શરૂઆત | 5 મે 2025 (સોમવાર) |
વેકેશનનો અંત | 8 જૂન 2025 (રવિવાર) |
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત | 9 જૂન 2025 (સોમવાર) |
કુલ વેકેશન દિવસો | 35 દિવસ |
Gujarat summer vacation 2025 ઉનાળુ વેકેશન ક્યારે ?
- 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે કુલ 80 દિવસની રજા હશે
- ઉનાળુ વેકેશન: 32 દિવસ (8-6-2025 થી 9-6-2025 પછી)
- દિવાળી વેકેશન: 21 દિવસ
- જાહેર રજાઓ: 18 દિવસ
- સ્થાનિક રજાઓ: 6 દિવસ
ઉનાળુ વેકેશન કેટલા દિવસ માટે ?
- ગુજરાતની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે.
બોર્ડની પરીક્ષાઓ સાથે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થતા એપ્રિલ મહિના સુધી સમગ્ર ગુજરાતમાં પરીક્ષાનો માહોલ અને ત્યારબાદ વેકેશનમાં રજાની મજા માણશે વિધાર્થીઓ. જોકે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા અને ત્યારબાદ ગુજકેટ તેમજ જેઈઈ મેઈન નો બીજો રાઉન્ડ અને એડવાન્સ તેમજ નીટની પરીક્ષાની તૈયારીઓ ચાલશે. ધોરણ નવ અને ધોરણ ૧૧ની વાર્ષિક પરીક્ષા તારીખ ૭ એપ્રિલ થી શરૂ થઈ ૧૯ એપ્રિલ સુધી ચાલશે.