Gujarat Weather Update: ગુજરાતમાં હાલ ઠંડી ચાલી રહી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે મહત્વની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આપ સૌ જાણતા જશો કે અંબાલાલ પટેલ સચોટ આગાહી કરનારા તરીકે હવામાન નિષ્ણાંત જાણીતા છે 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં હિટવેવની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તેમણે જણાવ્યું હતું કે 23 ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે જ કમોસમી રહેશે સાથે જ કમોસમી વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 23 ફેબ્રુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે વેસ્ટન ડિસ્ટન્સ અને ચક્રવાતી પવનોના કારણે રાજ્યોમાં વરસાદની આગાહી છે
અંબાલાલ પટેલ ની આગાહીથી ઘણા બધા ખેડૂતો પણ ચિંતામાં મુકાતા હોય છે કારણ કે ઘણીવાર શિયાળુ પાકને નુકસાન થવાની પણ સંભાવના હોતી હોય છે ત્યારે હાલ તો ઠંડીની સિઝન ચાલી રહી છે ઠંડીની સિઝનમાં અંબાલાલ પટેલે 29 ફેબ્રુઆરી સુધીમાં વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે રાત્રે ઠંડીનો અનુભવ થશે અને બપોર બાદ ગરમી વધુ થવાથી ક્યાંકને ક્યાંક કમોસમી વરસાદના સંકેત છે સાથે જ રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો 18 ડિગ્રીની આસપાસ છે આ દરમિયાન હવામાન વિભાગે પણ મહત્વની આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે તેમને જણાવ્યું હતું કે ધીમે ધીમે તાપમાન પારો વધતો જણાશે
અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ આગામી સાત દિવસ એટલે કે 15 ફેબ્રુઆરીથી લઈને 21 ફેબ્રુઆરી સુધીમાં હવામાન સુકુ રહેશે તાપમાનમાં ક્રમશ વધારો થાય તેવી શક્યતાઓ છે જેની સાથે જ હવામાન ધીમે ધીમે બદલાશે અને લઘુત્તમ તાપમાનમાં પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે