Budget 2025 : ગુજરાત બજેટને લઈને મહત્વની અપડેટ સામે આવે છે ગાંધીનગરથી મોટા સમાચાર આવ્યા છે અને કેન્દ્રીય બજેટ અંગે મહત્વની અપડેટ સામે આવી રહી છે રાજ્યમાં રાજ્યનું બજેટ કેવું રહેશે તેના પર હવે ગુજરાતી નાગરિકોની નજર હશે કોના માટે કેવી મોટી જાહેરાતો થઈ શકે છે તે અંગે પણ હવે બજેટમાં નિર્ણય લેવામાં આવશે ગુજરાતમાં બજેટને લઈને સૌથી મોટા સમાચાર હાલમાં જ સામે આવ્યા છે રાજ્ય સરકારે બજેટમાં મહત્વની જાહેરાતો કરે તેવી શક્યતાઓ છે પરંતુ બજેટ ક્યારે રજૂ થશે તે અંગે પણ મોટા સમાચાર છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈ ની આખરી બેઠક પૂર્ણ થઈ ગઈ છે ચલો તમને જણાવ્યા શું છે મહત્વની અપડેટ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અને મીડિયા રિપોર્ટનું માન્ય હતો રાજ્યમાં કેન્દ્રની તર્જ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે સુરત ઇકોનોમિક ઝોન ની તજ પર અન્ય ચાર ઝોનમાં પણ ઇકોનોમિક ઝોનની જાહેરાત થઈ તેવી શક્યતાઓ છે સાથે જ ઉપયોગીત સ્થાપના માટે પણ નવી જાહેરાતો રાજ્ય સરકારે કરી શકે છે બજેટ અંગે હાલમાં જ મહત્વની અપડેટ સામે આવી છે બજેટ અંગે વધુમાં તારીખોની અથવા કોઈ મહત્વની વિગતો સામે નથી આવી
વધુમાં જણાવી દઈએ તો નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર વધારે ગુજરાત સરકાર ફોકસ કરી રહ્યું છે ત્યારે ટુરિઝમ પર વધુ ફોકસના કારણે મોટી જાહેરાતો થઈ શકે છે ઇવેન્ટ બેઝ ટુરીઝમ સેક્ટર રમાવવા માટે સરકાર કંઈક નવું લાવશે આ સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ મોટી જાહેરાતો કરી શકે છે અને વિકાસ કાર્યોને લઈને પણ મોટી જાહેરાત થઈ શકે છે