What is Uniform Civil Code:યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી શું છે? જાણો સંપૂર્ણ માહિતી અને ફાયદાઓ

What is Uniform Civil Code: ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ઉતરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું જ્યારે હવે ગુજરાતે પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક મોટી કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટી તમામ પાસાઓની તપાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારનો રિપોર્ટ શોપ છે પરંતુ ઘણા બધા લોકોના મનમાં એ પણ વિચાર આવતો હોય છે કે યુનિફોર્મ સિવિલ કોડ આખરે શું છે અને કઈ રીતે લાગુ કરવામાં આવશે અને આનાથી સામાન્ય નાગરિકો કે અન્ય લોકોને શું ફાયદો થશે? ચલો તમને વિગતવાર જણાવીએ

યુનિફોર્મ સિવિલ કોડ (UCC)એટલે શું? જાણો વિગત 

હવે તમને આ અંગે તમામ વિગતો અને માહિતી આપી દઈએ તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે દેશમાં એક કાયદો આ કાયદા હેઠળ તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ કરવામાં આવતો હોય છે હાલમાં આપણા દેશમાં બે પ્રકારના કાયદાઓ છે એક ક્રિમિનલ અને એક સિવિલ ક્રિમિનલમાં જેમાં મારામારી લોટ ચોરી જેવી ઘટના નો સમાવેશ થતો હોય છે તો બીજી તરફ ધર્મ માટે એક જ કાયદો છે જ્યારે સિવિલમાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓમાં પણ સમાવેશ કરવામાં આવતો હોય છે જેમાં અલગ અલગ ધર્મ પ્રમાણે તેના અલગ અલગ કાયદાઓ હોય છે પરંતુ આમાં તેમાં ઘણા બધા ફેરફારો પણ થઈ શકતા હોય છે

આ સાથે જ ભારતમાં ઘણા બધા ધર્મના લોકો રહે છે તેમના પ્રસંગ કાયદાઓ પણ હોય છે હિન્દુ મુસ્લિમ સાહેબ જૈન અને બૌદ્ધ ધર્મના પ્રસંગ કાયદાઓ છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી ડિવોર્સ હોય બાળકને દત્તક લેવું હોય અથવા સંપત્તિ જેવા મામલાને એક જ કાયદો લાગુ કરવામાં આવતું હોય છે આમ પર્સનલ કાયદો સમાપ્ત કરીને તમામ માટે એકસરખો કાયદો તેમને સિવિલ યુનિફોર્મ કોડ કહેવામાં આવે છે

Join WhatsApp

Join Now

Leave a Comment