Weather Alert : હવામાન વિભાગ દ્વારા 27 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની આગાહી, જાણો કયા રાજ્યને થશે મોટી અસર

Weather Alert :હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર મહત્વની આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે આગામી 26 27 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ તેમજ અન્ય ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જ ગુજરાતમાં અન્ય રાજ્યોમાં જે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે વાતાવરણમાં તેમની અસર ગુજરાતમાં જોવા નહીં મળે પરંતુ હવામાન વિભાગે પૂર્વતર ભારતમાં 23 ફેબ્રુઆરીએ વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જ કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ હરિયાણા ચંદીગઢ પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 27 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ તેમજ ઓડીસા પશ્ચિમ અને પૂર્વ તરફ ભારતમાં ઘણા સ્થળોએ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં તાપમાનમાં 9 થી 12 ડિગ્રીનો ઘટાડો થતાં જ ઠંડીનો અનુભવ થઈ શકે છે આ સિવાય અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 

મીડિયા રિપોર્ટ નું માનીએ તો આંધી વીજળી અને છૂટો છવાયો વરસાદ અમુક રાજ્યોમાં પડી શકે છે 23 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ બંગાળમાં મેદાની પ્રદેશમાં ખાસ કરીને ઝારખંડમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રહી છે  ગુજરાતમાં તેમની અસર નહિવત જોવા મળશે ગુજરાતમાં હાલ ગરમી વધી રહી છે અને ઠંડી પૂરી રીતે ગાયબ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં સવારના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે 

Join WhatsApp

Join Now

Leave a Comment