Gujarat Elections: ગુજરાતમાં ભાજપને હરાવવા આમ આદમી પાર્ટીનું ગઠબંધન અંગે મોટું નિવેદન જાણો શું કહ્યું? ઈશુદાન ગઢવીએ

Gujarat Elections: સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજવા જઈ રહી છે તો બીજી તરફ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટી હવે ગઠબંધન ની તૈયારી કરી રહી છે હાલમાં જ મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે કે ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તેમને જણાવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનના માધ્યમથી ભાજપને હરાવી શકે છે જો બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડશે તો ભાજપને મોટો ફાયદો થશે જેથી AAP   ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે 

આમદની પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી  મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઠબંધનમાં લડવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ ગઠબંધનમાં આવે એ જરૂરી હોવાનું આમ આદમી પાર્ટીના નેતાએ દાવો કરાયો છે આપ સૌને જણાવી દઈએ હાલમાં જ આ મહત્વના સમાચારે ચર્ચા નું જોર પકડ્યું છે હાલમાં ચારે તરફ ઈશુદાન ગઢવીના ગઠબંધન વાળા નિવેદનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તેમને એ પણ જણાવ્યું હતું કે ભાજપને હરાવવા માટે એક જ રસ્તો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગઠબંધનના માધ્યમથી ભાજપને ગુજરાતમાં હરાવી શકે છે 

ઈશુદાન ગઢવી નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપના  શાસનથી મુક્તિ આપવા માટે આમ આદમી પાર્ટી ગઠબંધન કરવા માટે તૈયાર છે ગુજરાતની પ્રજાને સંદેશ આપવા માંગે છે કે અમે વિરોધી મત તોડવા માટે નથી પરંતુ ગઠબંધનના માધ્યમથી આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકામાં ચૂંટણી લડી શકશે કોંગ્રેસ આમદની પાર્ટી સાથે ચૂંટણી લડે તો સારા પરિણામ આવી શકે છે 

 

Join WhatsApp

Join Now

Leave a Comment