સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત

સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત

સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત : વાલિયામાં SRP ગ્રુપ 10માં કોન્સ્ટેબલ હતો અને PSI બનવા 5 કિલોમીટરની દોડ લગાવતા મેદાનમાં ઢળી પડયો.. Youth dies of heart attack in police recruitment in Surat

સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને પડી ગયા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment