Yuvrajsinh jadeja: વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે ફરી એકવાર હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU) હેઠળ આવતી કોલેજમાં ચાલી રહેલી એમએસસી સેમેસ્ટર ચારની પરીક્ષામાં ગેર રીતે હોવાનો આક્ષેપ કર્યો હશે અને ખુલાસાઓ પણ કર્યા છે. જેમાં કોલેજના સંચાલકો ખુદ પરીક્ષામાં ચોરી કરાવતા હોવાનો પણ તેમનો આરોગ છે સાથે જ વિદ્યાર્થીઓ મોબાઇલમાં અને પુસ્તકો સાથે પરીક્ષા આપતા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે આ મામલે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી તમામ કોલેજમાં ચાલતી પરીક્ષાના સીસીટી ફૂટે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે ફરી એકવાર યુવરાજસિંહ પરીક્ષામાં ગેરરીતિને લઈને ચર્ચામાં આવ્યા છે
યુવરાજસિંહ જણાવ્યું હતું કે અને ખુલાસો પણ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં બેફામ ચોરી થઈ રહી છે એમએસસી સેમેસ્ટર ચાર ના કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ અને માઇક્રોબાયોલોજીની લેખિત પરીક્ષામાં ગેરરીતી થતી હોવાનું તેમણે જણાવ્યું હતું પરીક્ષા ખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને પરીક્ષા આપી રહ્યા છે તેઓ પણ તેમનો દાવો કરવામાં આવ્યો છે આટલો જ નહીં પરીક્ષા શરૂ થયા પહેલા જ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સંચાલકો ખુદ વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં મદદ કરતા હોય તેવો યુવરાજસિંહ જાડેજા નું માનવું છે જેમાં કોલેજમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અશ્વિન પટેલ વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી સાહિત્ય પૂરું પાડતા હોવાનું પણ યુવરાજસિંહ જાડેજાનું માનવું છે