ગુજરાતના ખેડૂતો માટે 1419 કરોડનું પેકેજઃ વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે, 7 લાખ ખેડૂતોને મળશે ફાયદો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વરસાદની કારણે નુકસાન થયેલ ખેડૂતોને રાહત પેટે 1419 કરોડનું પેકે જાહેર કરવામાં આવ્યું છે જેમાં 20 જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે જે ખેડૂતોને વરસાદથી નુકસાન થયેલ છે તે પાક માટે 7 લાખથી વધુ ખેડૂતોને સહાય આપવામાં આવશે 1419 crore package for Gujarat farmers
વરસાદથી થયેલ નુકસાન ખેતી અને બાગાયતી પાક માટે 33% થી વધુ હશે તેમને સહાયની જાહેરાત કરવામાં આવી છે
બિનપિયત ખેતી પાકો માટે સહાય:
- 33% અથવા વધુ નુકસાન માટે: કુલ ₹11,000 પ્રતિ હેક્ટર (₹8,500 SDRF + ₹2,500 રાજ્ય ભંડોળ).
મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
વર્ષાયુ અથવા પિયત પાકો માટે:
- 33% અથવા વધુ નુકસાન માટે: કુલ ₹22,000 પ્રતિ હેક્ટર (₹17,000 SDRF + ₹5,000 રાજ્ય ભંડોળ).
મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી : ITI અને ધો. 12 પાસ ભરતી ની જાહેરાત