કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને હિતલક્ષી ઘણી બધી યોજના ઓ અમલમાં મૂકવામાં આવેલી છે આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની કુલ 28 યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે ખેડૂતોને ઉત્પાદન વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે ટ્રેકટર સહાય આપવામાં આવે છે
ટ્રેક્ટર સહાય યોજના નો લાભ મેળવ્યા બાદ ઘણા બધા સાધનોની જરૂર રહેતી હોય છે જેમ કે કલ્ટીવેટર રોટાવેટર ગ્રાઉન્ડ ડીગર વગેરે ઘણા બધા ખેત ઓજારો ની જરૂર પડે છે પ્રિય વાંચકો આજના આર્ટીકલ દ્વારા ખેડૂતોને પોતાની ખેતી અને પશુપાલનમાં ઉપયોગમાં લેવાતા ચાફ ક્વોટર વિશે વિગતવાર માહિતી મેળવીશું
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે જેથી સમય અને શક્તિની બચત થાય આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસીડી આપવામાં આવે છે ખેડૂતોને ઇલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એન્જિન આધારે ચાલતા ચાફ કટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે ખેડૂતોને સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે કેવી રીતે અરજી કરવાની કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની
પશુપાલન મિત્રો માટે બહુ જ જ સરસ મજાની યોજના આવે છે જેની અંદર જે કોઈપણ પશુપાલન મિત્રો વધુ પશુપાલન ધરાવે છે તેમને ઢોરના ચારા નાખવા માટે અને તેના કટીંગ માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને પાવર ખરીદી પર સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે જે યોજના બહુ જ સરસ છે જેની અંદર પશુપાલન મિત્રોને લાભ મળે છે
પશુપાલન વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને 75% સુધીની સબસીડી આપવામાં આવી રહી છે જેની અંદર પાવર ખરીદી કરવાની રહેશે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને આયોજન નો લાભ કઈ રીતે મેળવવો હોય તે અંગેની માહિતી આર્ટીકલ ની અંદર મેળવીએ
ચાફ કટર સહાય યોજના નું હેતુ
ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલ વ્યવસાય છે ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે કે તેમાં જુવાર બાજરી મકાઈ અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો સમય વપરાય છે છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી જેથી ખેડૂતોને ચાફ કટર ખરીદવું પડે છે
ચાફ કટર યોજનામાં આપવામાં આવતા સાધન સહાયની યાદી
આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત યોજનાઓ ચાલે છે જેમાં અલગ અલગ પ્રકારની સ્કીમ આધારિત જુદા જુદા પ્રકારે લાભ આપવામાં આવે છે આર્ટીકલમાં ચાર્ટ કોટન સાધન સહાય જુદી જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે જેની વધુ ખરાબ માટે આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટની મુલાકાત લેવી
- AGR 2
- AGR 3
- AGR 4
- SMAM
ચાફ કટર ખરીદી પર સહાય
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પશુપાલકોને ₹18,000 ની સહાય ચાફકટર ખરીદવા માટે આપવામાં આવી રહી છે આ યોજનાની અંદર ફોર્મ ભરવાના હાલમાં ચાલુ છે અને જે કોઈપણ પશુપાલન મિત્રો આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી અને લાભ લઇ શકે છે આ યોજનામાં ચાફ કટરની ખરીદ કિંમતના 75% અથવા તો 18000 રૂપિયા છે બંનેમાંથી ઓછું હશે તે પશુપાલકને મળવા પાત્ર રહેશે
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને યોજનાની અંદર લાભ મેળવવા માટે શું પાત્રતા હોય છે તે અંગેની ચર્ચા આપણે કરીશું
જરૂરી દસ્તાવેજો
- અરજદાર નો આધારકાર્ડ
- જાતિનો દાખલો
- રેશનકાર્ડ બારકોડ ધરાવતું
- બેંક ખાતાની પાસબુકની નકલ
- પાંચ કે તેથી વધુ દુધાળા આવતા હોવાનું પુરાવો
- સરકાર માન્ય ફોટા વાળું ઓળખ પત્ર
- લાભાર્થી ખેડૂતની જમીનની સાતબાર ની નકલ
- ફ્લાવર થી ખેડૂત ની રેશનકાર્ડ ની નકલ
- ખેડૂત ની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સા માં સામાન્ય પત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની વિગતો
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ખેડૂત લાભાર્થી આ ખેડૂત યોજના નું ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી આઇ ખેડુત ઓનલાઈન અરજી કરી શકે છે વિશેષમાં ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે ખેડૂતો જાતે પણ ઓનલાઇન અરજી કરી શકે છે તો ચાલો આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું
યોજના ની અંદર લાભ મેળવવા માટેની પાત્રતા
- આ યોજનાની અંદર લાભ મેળવવા માટે પ્રમુખપાત્રતા છે અનુસૂચિત જાતિના પશુપાલન મિત્રો જ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે
- અરજદાર ની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ
- સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પ્લોયમેન્ટ ઉત્પાદન અધિકર્તા પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે
- આ રીતે ની પાત્રતા પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે