Ambalal Patel Aagahi: હવામાન નિષ્ણાત પટેલ દ્વારા ફરી એક વાર મહત્વની આગાહી કરવામાં આવી છે ફેબ્રુઆરીના અંત સુધીમાં અને માર્ચ મહિનાની શરૂઆત સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થઈ શકે છે શિવરાત્રી પછી આગામી 27 ફેબ્રુઆરીમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ક્યાંક વધારે ગરમી અનુભવાશે મહેસાણા પંચમહાલ રાજકોટ સહિતના ભાગોમાં વધુ ગરમી પડવાની અને વાતાવરણમાં મોટા ફેરફાર થવાની અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે
હવામાન નિષ્ણાત પટેલ દ્વારા મહત્વની આગાહી કરતા તેમને જણાવ્યું હતું કે 27મી ફેબ્રુઆરીથી તાપમાન ઘટી શકે છે સાથે જ ગુજરાતના મોટાભાગના શહેરોમાં મોટા ફેરફાર થઈ શકે છે ગુજરાતમાં 31 થી 32 ડિગ્રી અને ક્યાંક 35 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધુ વધી શકે છે ગરમીમાં પણ સામાન્યથી મોટો ફેરફાર થઈ શકે છે આ સિવાય આગામી 24 ફેબ્રુઆરીથી એટલે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પડવાની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે
હવામાન નિષ્ણાત પટેલની આગાહી અમુક ટાઈમ ઘણીવાર સાચી સાબિત થતી હોય છે પરંતુ આ વખતે અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ક્યાંક છાંટા પડી શકે છે. હાલ ઠંડી સમગ્ર ગુજરાતમાં ગાયબ થઈ ગઈ છે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે લોકો સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને બપોરે વધારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે