લોક ડાયરાના કલાકાર દેવાયત ખાવડને હવે આગોતરા જામીન મંજુર… અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય એટલે કે લોકલા અને ડાયરાના એવા જાણીતા દેવાયત ખાવડ ને હવે આગોદરા જામીન ગ્રામ્ય ખોટી મંજૂર કર્યા છે જેમાં દેવાયત ખાવડ સામે એક ફરિયાદ કરવામાં આવી હતી તેમનું નામ છે ભગવતજી ચૌહાણ દ્વારા દેવાયત સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવવામાં આવી હતી અને દેવાયત ખાવાની ધરપકડ કરવામાં આવી હતી
8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો
ભગવતસિંહ ચૌહાણ ફરિયાદી લખાવ્યું હતું કે તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે 20 ફેબ્રુઆરીના રોજ એક સંતવાણી ડાયરો રાખવામાં આવેલ હતો જેમાં ડાયરામાં તેમના સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા અને દેવાયત ખાવડ ને પણ બોલાવવામાં આવ્યા હતા કારણ કે જે ડાયરો થવાનો હતો તે દેવાયતભાઈ કરવાના હતા અને દેવાયતભાઈને ફી 8 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી દેવાયત ખાવડને પહેલેથી જ આઠ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા.