સુરતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, વધુ 14 જેટલા બોગસ ડિગ્રીવાળા ડોક્ટરો ઝડપાયા!

સુરત: સુરતમાંથી ફરી એકવાર બોગસ ડોક્ટરો ઝડપાયા છે 14 જેટલા ઓગસ્ટ ડોક્ટરોની પોલીસે ઝડપી પાડ્યા છે તમામ ડોક્ટરો પાસેથી મુદ્દામાલ પણ કરવામાં આવ્યો છે સુરત જોવાનો ચાર પોલીસ દ્વારા બોગસ ડિગ્રીમાં અંદર મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં 14 જેટલા ડોક્ટર અને 1200 જેટલીના એટલી ડિગ્રીઓ થતી કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલો સામે આવતા જ હવે લોકો પણ ડરી ગયા છે કે તેમના સ્વાસ્થ્ય માટે હવે વધારે ચિંતા કરવાની જરૂર છે કારણ કે ગમે ત્યારે ગમે તે જગ્યાએ કોઈ પણ બોગસ ડોક્ટર હોઈ શકે છે ઘણા સમયથી સુરતમાં બોગસ ડોક્ટરો ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે

વધુમાં જણાવી દેવી તો ઝડપાયેલા રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું પણ સામે આવ્યું છે રમેશ ગુજરાતની નિમણુક 2019 માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવ્યો હતો આ સાથે જ હવે મોટા માથાઓના નામ પણ સામે આવી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા હેમાં વસાવડા દ્વારા રશેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. હાલ રસત ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવતા જ હવે ચર્ચાનો વિષય બન્યો છે તમામ ઓગસ્ટ ડોકરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે 

બાતમીના આધારે સુરત જુન ચાર પોલીસ દ્વારા તમામ 14 જેટલા ઓગસ્ટ ડોક્ટરોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કેટલા સમયથી તેઓ નકલી ડોક્ટર તરીકે કામ કરતા હતા તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે

Join WhatsApp

Join Now

Leave a Comment