અંબાજી ધામમાં આજે પોષી પૂનમના પવિત્ર દિવસે ભક્તોને ભારે ભીડ ઉટી ગઈ છે અંબાજીમાં સોમવારે જગતજનની જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે અંબાને 56 ભોગનો અન્નકૂટ સહિત વિવિધ શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવશે અંબાજીના દર્શન કરવા માટે દેશના અનેક જગ્યાઓથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે આજે પોષી પૂનમના પાવન પર્વ પર જગદંબા માં અંબાજી ને 56 ભોગનો પ્રસાદ પણ ચઢાવવામાં આવશે
વધુમાં જણાવી દઈએ તો અંબાજી ધામમાં દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ઘોડા પાલખી સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાશે. એટલું જ નહીં વેપારીઓ પણ અને તૈયારીઓ કરી રહ્યા છે જેમાં શોભાયાત્રામાં સામેલ ભક્તજનોને માટે ઠંડા પીણા સહિત મીઠાઈઓનું પણ વિતરણ કરવામાં આવશે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતાઓ છે
મા અંબાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે અંબાજીના નગરજનોમાં પણ હાનેરો ઉસ્તાદ જોવા મળી રહ્યો છે બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાંથી શ્રદ્ધાળુ આવી રહ્યા છે આ મહત્ત્વમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે અંબાના મૂળ સ્થાનક ગબ્બર પર્વત પરથી ચોથીમાંથી જ્યોત લાવી અને જ્યોત સાથે તથા વિવિધ 35 કરતાં વધુ ઝાંખીઓ પણ કાઢવામાં આવશે. એટલું જ નહીં બાળકી તથા બેન્ડ અને તેમજ નાસિક ઢોલ જેવા વિવિધ વાજિંત્રણ સાથે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવશે શોભાયાત્રાનો ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા ઠંડીની સિઝન પણ ચાલી રહી છે છતાં પણ ભક્તજનો વહેલી સવારથી જ મા અંબાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે