Ahmedabad News : અમદાવાદ શહેરમાં ફરી એકવાર સ્કૂલમાંથી ચોકવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં ત્રીજા ધોરણમાં પણ તે વિદ્યાર્થીનીની નિર્ણય અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમનું મોતની પહોંચ્યું છે આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો કરના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે . પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને વધુ તપાસ હાથ ધરી છે સ્કૂલમાં અચાનક ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનું મોત થઈ જતા અરેરાટી મચી જવા પામી છે
પ્રાથમિક મળતી વિગતો અનુસાર અમદાવાદની થલતેજમાં આવેલી જેબલ સ્કૂલમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું છે. ક્લાસમાં જતી વખતે અચાનક તેમને છાતીમાં દુખાવો થયો હતો તે દરમિયાન તેમને તબિયત લથડતા તેઓ ખુરશી પર બેસી ગઈ હતી ત્યારબાદ શાળાના સ્ટાફ દ્વારા સારવાર માટે હોસ્પિટલ તાત્કાલિક ધોરણે લઈ જવામાં આવી હતી અને બીજી બાજુ પરિવારને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે.
ત્રીજા ધોરણમાં ભણતી 8 વર્ષની બાળકીનું મોત! અમદાવાદ | થલતેજની ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને તે લોબીની ચેર પર બેસી ગઈ. તેના પછી તરત જ ઢળી પડી. ગાર્ગીને તરત જ હોસ્પિટલ ખસેડાઇ હતી pic.twitter.com/vQjGvluNYx
— Gujarat Square News (@gujaratsquare) January 10, 2025
પ્રિન્સિપાલ એમ મીડિયા સમક્ષ થયેલ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બાળકીના પિતા મુંબઈમાં નોકરી કરે છે અને તેમની માતા હાલ ત્યાં જ તેમની સાથે છે ચોકે અમે ફોન પર તેમની સાથે તેમના દાદા અને ફુલ સાથે પહેલાથી જ જાણ કરી છે અને તેઓ પહેલેથી જ આવી ગયા છે. હાલ મુતક વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટ જ રહસ્યમય મોતનું કારણ ખબર પડશે