America Deports Indians : અમેરિકા ગેરકાયદેસર રહેતા ભારતીય ફરી એકવાર ભારત પરત ફર્યા છે જેમાં 33 જેટલા ગુજરાતી હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતી આખરે પરત ફર્યા છે આ સાથે જ બે નંબરમાં લાખો રૂપિયા ખર્ચીને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા આવા ગુજરાતીઓ હવે પરત ભારત ફર્યા છે અત્યાર સુધીમાં ત્રણ પ્લેનમાં કુલ 78 ગુજરાતીઓ પરત આવ્યા છે આ સાથે જ ત્રીજું વિમાન પ્લેનમાં આવ્યું હતું જેમાં 33 ગુજરાતીઓ હતા સાથે જ અન્ય ભારતીયોનો પણ સમાવેશ થાય છે
અમેરિકાએ ગેરકાયદેસર ભારત પરત મોકલેલા ભારતીયોમાં 33 ગુજરાતીઓ છે જે અમદાવાદ આવી પહોંચ્યા તે 11 વાગ્યાની ફ્લાઈટમાં ત્રણ ગુજરાતી અમદાવાદ પહોંચ્યા હતા બપોરે બે કલાકે 30 ગુજરાતીઓ પરત આવ્યા છે આજે પહોંચનારમાં અમદાવાદ ગાંધીનગર તેમજ મહેસાણા જિલ્લાના નાગરિકો હોવાનું સામે આવ્યું છે
અમદાવાદની વાત કરીએ તો કલોલ ડીકુચા ના તેમજ નરોડા નારણપુર પરિવારો પણ સામેલ હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યો છે અગાઉ 16 ફેબ્રુઆરીની વાત કરીએ તો 16 ફેબ્રુઆરીએ પણ 33 લોકો પહેલી ફ્લાઈટમાં ભારત પરત આવ્યા હતા 16 ફેબ્રુઆરીએ અમેરિકાએ પરત મોકલેલા આઠ ગુજરાતીઓ હતા જેમાં બીજી ફ્લાઈટમાં પરત આવ્યા હતા. આજે એરપોર્ટ પર સ્થાનિક પોલીસ સ્ટેટ આઈબી અને જિલ્લા પોલીસ હાજર હતા તમામ લોકોને પોલીસ સલામતી હેઠળ તેમના નિવાસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા
આ વખતે સૌથી વધુ ગુજરાતી હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે અગાઉ પણ ગુજરાતીઓ હતા ત્રીજી ફ્લાઈટ અમેરિકાથી ભારત પરત આવી હતી જેમાં ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરેલા ભારતીયોને પરત ભારત લાવવામાં આવ્યા છે