Delhi Railway Station Stampede:દિલ્હીમાં મોટી દુર્ઘટના ઘટે છે જેમાં 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યા છે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે એટલે કે 15 મી ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે મહાકુંભ જવા માટે સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન ટ્રેનમાં ચડવા માટે પડાપડી થઈ હતી આ દરમિયાન મોટી નાશ ભાગ મચતા 18 લોકોના મોત થયા હતા જેમાં બાળકોના પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ઇજાગ્રસ્તોને પણ પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હાર્ડીંગ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે જીવ ગુમાવનારમાં ચાર પુરુષો પાંચ બાળકો અને નવ જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે પ્રયાગરાજ મહાકુંભ જતા મુસાફરોની ભારે ભીડ સાંજથી નવી દિલ્હી રેલવે સ્ટેશન પર જોવા મળી હતી પરંતુ જેવી જ ટ્રેન આવી તરત જ લોકોમાં પડા પડી જોવા મળી હતી જેના કારણે નાશ ભાગ થતા આ દુર્ઘટના ઘટના ઘટી હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ કેવી રીતે મચી
મીડિયા રિપોર્ટનું માનીએ તો રેલવે કુંભ માટે ખાસ ટ્રેન શરૂ કરી હોવાની જાહેરાત કરી હતી જેના કારણે દોડધામ મચી ગઈ હતી લોકો ટ્રેનમાં ચડવા માટે પડાપડી કરી રહ્યા હતા ત્યારબાદ નાશ ભાગમાં હતી જ્યારે બે ભારે ટિકિટ વેચાણ થતા તેમણે ખાસ ટ્રેનો ચલાવવાનું નિર્ણય લીધો હતો પરંતુ ભેજને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી જેના કારણે આ ઘટના ઘટી હોવાનું મીડિયા રિપોર્ટમાં ચર્ચા રહ્યું છે
વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો પ્રયાગરાજ કુંભ જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પર રાહ જોઈ રહી હતી આ દરમિયાન ત્યાં પહેલેથી જ મોટી ભીડ હતી અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આવા સંજોગોમાં આ બનાવ બન્યા હોવાનું જાણવા મળી રહ્યો છે સાથે જ અન્ય કારણો પણ હોઈ શકે છે