Donald Trump : આજે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે શપથ ગ્રહણમાં વિશ્વના અનેક વરિષ્ઠ નેતાઓ અને મોટી હસ્તીઓ સામેલ રહેશે રાજનેતાઓ પણ હાજર રહેવાના છે ત્યારે વોશિંગ્ટન શપથ સમારો રાખવામાં આવ્યો છે જ્યાં ભવ્ય કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવશે અમેરિકામાં ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેર પર્સન નીતા અંબાણી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં તેઓ હાજર રહેશે આજે શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે જેમાં દેશ-વિદેશથી રાજનેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે
ટ્રમ્પના શપથ સમારોહમાં સામેલ થશે દિગ્ગજો
અમેરિકાના ઘણા બધા અબજોપતિ અને રાજકારણીઓ શપથ સમારોહમાં હાજર રહેવાના છે જાન્યુઆરી અમેરિકાની રાજધાની હોસ્પિટલ પહોંચેલા આંબાની એ પસંદગીના 100 લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે તે પણ ગઈકાલે સાંજે ટર્મ સાથે ડિનર કર્યો હતો રાત્રિ ભોજનમાં પણ હાજરી આપવાના છે તેઓ એકમાત્ર ઉદ્યોગપતિએ છીએ જેઓ ભારતમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં જઈ આપશે જ્યાં ચૂંટાયેલા જેડી અને ઉષા વાંસ પણ તેમને પણ મળ્યા હતા
આજે ભવ્ય શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે જેમાં દેશ વિદેશથી ગણપતિ હસ્તિઓ હાજરી આપશે સાથે જ ઘણા બધા ઉદ્યોગપતિ અને અપચો પતિ સિવાય સેલિબ્રિટી પણ હાજરી આપે તેવો મીડિયા અહેવાલોમાં સામે આવી રહ્યું છે