Earthquake in Tibet: તિબેટમાં ભયંકર ભૂકંપના કારણે અંદાજિત 126 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જેમાં 188 લોકો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર સૌથી વધુ નાના-મોટા ભૂકંપ ના આજકા અનુભવાયાતા જેમાં તિબેટ ની સાથે પડોશી દેશને પણ ભયંકર પ્રોગ્રામના આજકા આવ્યા હતા જેના કારણે ઇમારતો ધ્રુજવા લાગી હતી અને લોકોમાં ભણતરનો માહોલ જોવા મળ્યો હતો તિબેટમાં ભયંકર પુકારના કારણે ઘણી બધી બિલ્ડરવો ધરાસાઈ થઈ હતી અને કાટમાળમાં ફેરવાયું હોય તેવો તેઓ નજારો જોવા મળી રહ્યો છે
તિબેટમાં ભયંકર ભૂકંપથી હાલત ખરાબ
મીડિયા રિપોર્ટનું માન્ય હતો તિબેટમાં આવેલા ભૂકંપના કેન્દ્રની આસપાસ કુલ 27 ગામ આવેલા છે જેમની વસ્તી 61,000 કરતા પણ વધુ હોવાનું જાણવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા પર સામે આવેલી અને વાયરલ થયેલી વીડિયોમાં બિલ્ડીંગો પડી રહી છે અને કાટમાળ તૂટી ગયેલા છે રસ્તાઓ અને કારો પર ઇમારતોનો કાટમાળ પડ્યો છે જેના કારણે મોટું નુકસાન પણ થયું છે ભૂકંપના કારણે તારાથી સર્જી હોય તેવા નજારો જોવા મળી રહ્યો છે આ ભૂકંપ અત્યંત ઉંચા વિસ્તારમાં આવેલો હતો જેના કારણે મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે તેવી સંભાવનાઓ છે બીજી તરફ પ્રશાસન પણ કામ પણ લાગ્યું છે
નેપાળમાં આવ્યા હતા ભયંકર ભૂકંપના આંચકા
નેપાળના મીડિયા રિપોર્ટ અનુસાર નેપાળમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો જેમાં ઇમારતો અને નુકસાન થયું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ કોઈ જાનહાની થઈ નથી ચાઈનીઝ ટેલિવિઝન પર પ્રસરી થયેલા અમુક ફૂટે આધારે બાળકો છે એ લોકોને કાટખૂણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ નેપાળમાં કોઈપણ પ્રકારની વધુ જાનહાની થઈ નથી જેટલી તિબેટમાં ભૂકંપના કારણે થઈ હતી
વધુમાં જણાવી દઈએ તો ચાઇના પણ એક્શનમાં આવ્યું છે ભૂકંપા એક પ્રેસ કોમ્પ્રેસમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ કામગીરીમાં લગભગ 3,400 થી વધુ કર્મચારીઓ અને 300 કરતા વધુ તબીબો ભૂકંથી અસરગ્રસ્ત ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા છે અને ચીનના પ્રમુખે અસરગ્રસ્ત ક્ષેત્રમાં રાહત અને બચાવ કામગીરીના પણ આદેશો આપવામાં આવ્યા છે