Gautam Adani : ગૌતમ અદાણી હવે મોટી મુસીબતમાં? જાણો અમેરિકા આરોપ બાદ અદાણી ગ્રુપે શું કહ્યું

Gautam Adani : દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે અમેરિકામાં તેના પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે સમાચાર એજન્સી દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ માહિતીઓ સામે આવી છે ગૌતમ અદાણી સહિત સાત લોકો પર ગ્રીન એનર્જી નો કોન્ટ્રાક્ટ મેળવવા માટે સરકારી અધિકારીઓનો 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે જેના કારણે સ્ટોક માર્કેટમાં પણ તેમની અસર જોવા મળી છે આજે આખો દિવસ અદાણી ગ્રુપના સ્ટોક ડાઉન જોવા મળ્યા હતા આ સાથે જ ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયાનું પણ મીડિયા અહેવાલનો માધ્યમથી માહિતી મળી રહી છે પરંતુ આની વચ્ચે હવે ગૌતમ અદાણીનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે

અમેરિકાએ લગાડેલા આરોપ અંગે ગૌતમ અદાણીનો મોટો જવાબ 

વિશ્વભરમાં ગૌતમ અદાણી મીડિયા  અહેવાલોમાં ખૂબ જ ચર્ચામાં છે  ત્યારે હાલ હવે ગૌતમ અદાણી નો અમેરિકામાં લાગેલ આરોપ બાદ જવાબ સામે આવ્યો છે અદાણી ગ્રુપના પ્રવક્તાએ પ્રેસ રીલીઝ જાહેર કરીને અમેરિકા અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલ લાંચના આરોપને વિહોણો કાઢવામાં આવ્યો હતો એટલે કે ન કરવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકા એજન્સીઓ તરફથી લાગેલા આરોપ પાયા વિહોણા છે

અદાણી ગ્રુપની અમેરિકામાં લાગેલ આરોપની ન્યુઝ  બાદ સ્ટોક માર્કેટમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો  આજે આખો દિવસ સ્ટોક માર્કેટ ડાઉન જોવા મળ્યું હતું અને રોકાણકારો પણ મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે હાલમાં જ મીડિયા અહેવાલો મુજબ અદાણી ગ્રુપના પ્રવક્તાએ પ્રેસ રિલીઝના માધ્યમથી વળતો જવાબ અમેરિકા અધિકારીઓને આપ્યો હતો

Join WhatsApp

Join Now

Leave a Comment