RBI MPC Decision: RBIના ગવર્નર શક્તિકાંતા છે ફરી એક વાર મહત્વનું નિર્ણય લીધો છે આ નિર્ણય હવે ખેડૂતો અને બેંકોના હિત માટે માનવામાં આવી રહ્યો છે RBI એ રેપો રેટ CRR દર દર અકબંધ રાખ્યો છે જ્યારે પોલિસી પર MPCનું ‘NEUTRAL’ વલણ પણ અકબંધ રાખવામાં આવ્યો છે આ સાથે જ વધુમાં જ્યાં જણાવી દઈએ તો માર્જીનલ સ્ટેન્ડિંગ ફેસીલીટીસ રેટ 6.75% રાખવામાં આવ્યું છે જે હતું તે જ રાખવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો પરંતુ આજે અમે તમને ખેડૂતો અંગે જે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે
સાથે જ બેંકો દ્વારા જે લોન અંગેના નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંગે અમે તમને મહત્વની માહિતી જણાવીશું સાથે જ મોંઘવારી પર અંકુશ રાખવા માટે આરબીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નાણાય ઇન્જેકટ કરવાની અને આર્થિક વૃદ્ધિને ટેકો આપવાની પણ આ રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો. ચાલો તમને વિગતવાર આ અંગે મહત્વપૂર્ણ માહિતી જણાવીએ
સૌપ્રથમ ખેડૂતોને જે ભેટ આપી છે તે અંગે વાત કરીએ તો ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધારી દેવામાં આવી છે ખેડૂત કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધારીને હવે બે લાખ કરી દેવામાં આવી છે જેથી તમામ ખેડૂતોને મોટો ફાયદો થશે લોન મર્યાદા 1.6 લાખ રૂપિયા વધારીને હવે બે લાખ કરી દેવામાં આવી છે આ વધારાથી તમામ ખેડૂતોનો મોટો ફાયદો થશે
બીજા મહત્વપૂર્ણ નિર્ણય અંગેની વાત કરીએ તો સીઆરઆર માં 0.50 ટકા નો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે સી આર આર બેંકો માટે 4.5% થી ઘટાડીને હવે ચાર ટકા કરી દેવામાં આવ્યો છે વધુમાં જણાવી દઈએ તો બેંકો માટે સીઆરઆર ઘટાડીને હવે ચાર ટકા કરી દેવામાં આવ્યો છે 1.16 લાખ કરોડની વધારીને રોકાણ સીસ્ટમ પણ વધારી દેવામાં આવી છે આ તમામ નિર્ણયોથી બેંકો અને ખેડૂતોને ફાયદો થઈ શકે છે