Earthquake News: નેપાળમાં ફરી એકવાર ભયંકર ભૂકંપનો આંચકો આવ્યો છે નેપાળના ભૂકંપની અસર બિહાર સુધી જોવા મળી હતી હું કંપની તીવ્રતાની વાત કરીએ તો રિક્ટર સ્કેલ પર 5.5 સુધી મપાઇ હતી જોકે અગાઉ પણ આ જ રીતના ભૂકંપના આંચકો અનુભવાયો હતો મીડિયા રિપોર્ટનું માનીએ તો વહેલી સવારે આંચકો આવ્યો છે ભૂકંપની દ્રષ્ટિએ નેપાળની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓ એ લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે સાથે જ આ આંચકા નો અનુભવ દિલ્હી સુધી પણ થયો હતો
મીડિયા રિપોર્ટનું માન્ય તો બિહાર સુધી ભૂકંપનો અહેસાસ થયો હતો સ્થાનિક સમય મુજબ રાત્રે 2:36 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો ભૂકંપના ડરથી લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર પણ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે આ સાથે જ ભારતની સાથે તિબેટ અને ચીન સહિતના કેટલાક પડોશી વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે ઊંઘમાંથી લોકોએ દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા
નેપાળમાં અવારનવાર ભૂકંપ ના અચકા આવતા હોય છે આ પહેલા પણ અનુભવાય હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે વહેલી સવારે આવેલા આંચકા ભારતના બિહાર સુધી અનુભવાયા હતા અને ધરા ધ્રુજી હતી. લોકો પણ ગભરાઈ ગયા હતા પરંતુ સારી વાત એ છે કે હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી આવ્યા અધિકારીઓ દ્વારા અને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે