Illegal Immigrants: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પરત દેશમાં મોકલવામાં આવ્યા હતા આપ સૌ જાણતા જશું કે અગાઉ અમેરિકાનું વિમાન અમૃતસર ઉતર્યું હતું જેમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પરત મૂકવામાં એટલે કે મોકલવામાં આવ્યા હતા હવે ફરી એકવાર બે જેટલા વિમાનો ફરીથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવશે બીજું વિમાન રવિવારે 16 ફેબ્રુઆરીના રોજ આવશે અને એક વિમાન આજે એટલે કે શનિવારે આવી રહ્યું છે જેમાં વધારે પડતા ગુજરાતી હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર અમૃતસરમાં અમેરિકન વિમાનમાં લેન્ડિંગ સામે વાંધો વ્યક્ત કરવામાં અગાઉ ઘણા બધા નેતાઓએ કહ્યું હતું સાથે જ મુખ્યપ્રધાન ભગવાન માને અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોને લઈને પણ વાંધો ઉઠાવ્યો છે તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે પંજાબને બદનામ કરવા માટે અમેરિકન પ્લેનને અમૃતસર એરપોર્ટ પર લેન્ડ કરવાની મંજૂરી આપી છે આ સાથે જ સીએમના આ નિવેદન પર રાજકારણ પણ ગરમાયું છે બીજી તરફ આજે આઠ વાગ્યાની આસપાસ અમૃતસરમાં અમેરિકન વિમાન લેન્ડ થાય તેવી શક્યતાઓ મીડિયા અહેવાલોમાં સામે આવી છે
મીડિયા રિપોર્ટનું માન્ય હતો આ વખતે જે ભારતીય રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તે અગાઉ કરતા વધારે હોવાનું અનુમાન છે 15 જાન્યુઆરીના રોજ અમેરિકન આર્મીનું એક વિમાન 119 ભારતીયો સાથે આવી રહ્યું છે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતરશે તો કે તમામની નજર આ દેશ નિકાલ પર રહેશે આ વખતે પણ એક પ્રશ્ન લોકોને મોઢા પર રહેશે કે શું દેશ નિકાલ કરાયેલા લોકો ફરીથી હાથ કરી અને બેડીઓમાં જોવા મળશે તેમાં વધારે લોકો હવે નજર રાખી રહ્યા છે