કાશી વિશ્વનાથ મંદિર આ ભક્તો માટે આગામી 3 દિવસ બંધ રહેશે, જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય કાશી વિશ્વનાથ મંદિરમાં વધારે પડતી ટ્રેન ના કારણે લેવામાં આવ્યો છે કે જે VIP દર્શન ઇચ્છતા ભક્તો માટે મંદિર 27 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. Kashi Vishwanath VIP Darshan
ભગવાન ભોલેનાથ ની નગરી એટલે કે કાશી વિશ્વનાથ તરીકે ઓળખવામાં આવે છે તો તેમને ભક્તો માટે ખરાબ સમાચાર છે કે તેમને કાશી વિશ્વનાથ મંદિર માટે ૨૫ થી ૨૭ સુધી VIP સુવિધા બંધ કરવામાં આવી છે , એટલે કે ત્રણ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ સામાન્ય નાગરિકની જેમ કાશી વિશ્વનાથના દર્શન કરી શકશે મહાશિવરાત્રીના દિવસે કાશી વિશ્વનાથ કેટલા લોકો આવવાની શક્યતા છે કારણ કે જે મહાકુંભમાં જાય છે વિશ્વના તમામ દર્શન કરવા આવે છે અને એમાં શિવરાત્રી છે એટલે વધારે લોકો આવશે. kashi vishwanath temple
દરરોજ આટલા લાખ લોકો આવી રહ્યા છે
કાશી વિશ્વનાથ મંદિર માટે કાયમી 5 થી 6 લાખ લોકો દર્શન કરવા આવતા વાર તહેવાર માટે જ્યારથી મહાકુંભ ની શરૂઆત થઈ છે ત્યારથી લગભગ સાત લાખ લોકો કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે કોઈપણ મુશ્કેલી ના થાય તે માટે વીઆઈપી દર્શન બંધ કરવામાં આવ્યા છે અને બધા લોકો દર્શન કરી શકે છે.
મહાશિવરાત્રીના દિવસે આ 4 રાશિઓ પર થશે શિવની કૃપા, દરેક મનોકામના પૂર્ણ થશે
મહાશિવરાત્રી પર 15 લાખ સુધીની ભીડ એકઠી થઈ શકે છે
વધુમાં કહેવામાં આવ્યું હતું કે મહાશિવરાત્રી (26 ફેબ્રુઆરી) ના દિવસે ભક્તોની સંખ્યા 14 થી 15 લાખની વચ્ચે હોવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, મંદિર વહીવટીતંત્રે પણ આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંદિર વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિમાં બીડનું સંચાલન કરવાના રસ્તાઓ શોધવામાં વ્યસ્ત છે. મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણે લોકોને અપીલ કરી છે કે તેઓ મહાશિવરાત્રી પર તેમની સુવિધા મુજબ પૂરતા સમય સાથે દર્શન માટે આવે કારણ કે લાઇનમાં ઉભા રહેવાથી ઘણો સમય બગાડી શકાય છે. ભક્તોને કોઈપણ અસુવિધા ટાળવા માટે ઘરે કે હોટેલમાં પેન, કાંસકો, મોબાઈલ, બેલ્ટ અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ચાવીઓ વગેરે છોડી દેવા વિનંતી કરવામાં આવી હતી.
બાબાના લાઈવ દર્શન
કાશી વિશ્વનાથ ના લાઈવ દર્શન માટે તમે ઘરે બેઠા પણ નિહાળી શકો છો કારણ વૃદ્ધ અને બાળકો માટે મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમે વિશ્વનાથ ના ઘરે બેઠા મોબાઇલમાં પણ દર્શન કરી શકશો ઓનલાઇન