Maharashtra elections result: મહારાષ્ટ્ર વિધાનસભાનું આજે પરિણામ આવી ચૂક્યો છે ચૂંટણી બાદ લોકો પરિણામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ભાજપની ફરી એકવાર ભવ્ય જીત મહારાષ્ટ્રમાં માનવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીમાં યોગી આદિત્યનાથનો મોટો ફાળો માનવામાં આવ્યું છે કારણ કે યોગી આદિત્યનાથનું બંટેંગે તો કટેંગેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના એક હે તો સેફ એનો નારો કામ કરી ગયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે આ સિવાય અમે તમને જણાવીશું મહારાષ્ટ્રમાં ભાજપની પ્રચંડ જીતના બે મુખ્ય કારણ
મહારાષ્ટ્રમાં જીતનું સૌથી મોટું કારણ યોગીનો નારો
આપ સૌને જણાવી દઈએ યોગ્ય આદિત્યનાથી હરિયાણામાં એક નારો લગાવ્યો હતો જેના પરિણામે ભાજપનો વિજય થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે ભાજપ એ મહારાષ્ટ્રમાં યોગીના નારા ના બેનર લગાવ્યા હતા જેના કારણે તેમની જીત થઈ હોવાનું લોક મુખે ચર્ચા રહ્યું છે ઉત્તર પ્રદેશ અથવા હરિયાણામાં પણ આનારો હિન્દુત્વનો પ્રચલિત થયો હતો મહારાષ્ટ્રમાં પણ તેમનો પ્રભાવ ઉત્તર પ્રદેશ જેટલો હતો છતાં પણ મહારાષ્ટ્રમાં તેમની અસર જોવા મળી હતી
બીજું મોટું કારણ લાડલી બહેન યોજના માનવામાં આવી રહ્યું છે
મહારાષ્ટ્રમાં જીતનું બીજું કારણ ભાજપ સરકારની લાડલી બહેન યોજના માનવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્રની મહાયૂટી સરકારે જૂન મહિનામાં આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાનું શરૂ કર્યું હતું એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજનાએ ભાજપની ભવ્ય જીતમાં સૌથી મોટો ફાળો આપ્યો છે