Happy New Year 2025: ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે જ્યાં વર્ષ 2025 નું આગમન થઈ ચૂક્યું છે ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં 31 ડિસેમ્બર 2024 ની અડધી રાત્રે 12 વાગ્યાની સાથે જ ન્યૂઝીલેન્ડના લોકોએ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી હતી ભારતમાં પણ આજે છેલ્લો દિવસ છે એટલે કે 31 ડિસેમ્બર 2024 બાદ હવે નવું વર્ષ આવતીકાલે શરૂ થવા જઈ રહ્યું છે 2025 માં પ્રવેશ કરનારો દુનિયાનું પ્રથમ દેશ ન્યૂઝીલેન્ડ બન્યો છે
વધુમાં જણાવી દઈએ તો શાનદાર આતશબાજી સાથે ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી વોટરફાંડ પર લોકો એકઠા થઈ ગયા હતા હજારોની સંખ્યામાં લોકોએ આકાશમાં રંગબેરંગી ચમક સાથે જોરદાર નજારો નિહાળ્યો હતો. આજે 31 ડિસેમ્બરની ઉજવણી ભારતમાં કરવામાં આવશે અને નવા વર્ષની આગમન સાથે લોકો ઉજવણી કરશે
આપ સૌને માહિતી માટે જણાવી દઈએ તો દુનિયાના લગભગ 41 દેશ એવા છે જે ભારત પહેલાં નવું વર્ષ ઉજવે છે જેમાંથી ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવો દેશ છે જ્યાં સુધી પહેલા નવા વર્ષનું આગમન થઈ ચૂક્યું છે ત્યારબાદ ટોંગા બાપુના ન્યુ ગીરની સહિત એશિયાના લગભગ મ્યાનમાર જાપાન અને હેડોનેશિયા સહિતના દેશોમાં રોટેશન અને ટાઈમ જોનમાં ફેરફાર જોવા મળતો હશે જ્યારે ન્યૂઝીલેન્ડમાં 31 ડિસેમ્બરને દુનિયામાં સૌથી પહેલા રાતના 12:00 વાગે છે