PM Modi America Visit : પ્રધાનમંત્રી પીએમ મોદી બે દિવસ સુધી અમેરિકાના પ્રવાસે છે તે દરમિયાન ઘણા બધા કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે આ સાથે જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ તેઓ મુલાકાત કરશે બંને નેતાઓ વચ્ચે ઘણી બધી ચર્ચાઓ થશે સાથે જ ડિફેન્સ ઉર્જા સહયોગ અને વેપાર ક્ષેત્ર અંગેના ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થશે આ સાથે જ પીએમ મોદી ફ્રાન્સમાં પણ હતા અને તેમના વડાપ્રધાને પણ મળ્યા હતા. ચલો તમને જણાવી દઈએ પીએમ મોદીના અમેરિકન પ્રવાસમાં કયા કાર્યક્રમમાં હાજરી આપશે અને શું ચર્ચા થઈ શકે છે?
પીએમ મોદી મસ્કને મળી શકે છે?
પીએમ મોદી અમેરિકાના પ્રવાસમાં છે અને પ્રથમ યાત્રા દરમિયાન પીએમ મોદી અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને બીજી વખત મળવા જઈ રહ્યા છે એ મોદી અફજો પ્રતિ બિઝનેસમેન મસ્કને પણ મળી શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે આ સહિત અનેક અમેરિકન બિઝનેસમેનને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળશે.
અમેરિકામાં પીએમ મોદી આ કાર્યક્રમમાં આપશે હાજરી
પીએમ મોદી ભારતીય સમય મુજબ વોશિંગ્ટન્સ પહોંચ્યા છે હાલમાં તેઓ વોશિંગ્ટન્સ છે અને વોશિંગ્ટન્સ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે તેઓ વહેલી સવારે અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્ટ ડાયરેક્ટર તુલસી ગેબાર્ડને પણ મળ્યા હતા. વધુમાં જણાવી દઈએ તો આજે રાત્રે તેઓ વ્હાઇટ હાઉસ ખાતે પીએમ મોદીનું પણ સ્વાગત કરવામાં આવશે તેવો ડોલર ટ્રમ્પ ને મળશે ત્યાં અનેક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ શકે છે સાથે જ ઉદ્યોગપતિઓની સાથે પણ મુલાકાત કરી શકે છે