Budget 2025:સામાન્ય માણસ બજેટ 2025 થી ઈચ્છે છે આ મહત્વના ફેરફાર, જાણો બજેટ અંગેની મોટી અપડેટ

Budget 2025: વર્ષનું પહેલું યુનિયન  બજેટ ખૂબ જલ્દી રજૂ થવા જઈ રહ્યો છે બજેટથી સામાન્ય નાગરિક થી લઈને વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ નાગરિકોને ઘણી બધી આશાઓ હોય છે બજેટમાં ટેક્સનીઓમાં છૂટછાટ આપવામાં આવશે તેવા ઘણા બધા મુદ્દાઓ પર હાલ મીડિયા અહેવાલોમાં ચર્ચાઓ ચાલી રહી છે બજેટમાં ટેક્સને લઈને ઘણા બધા નવા નિયમોમાં ફેરફાર થઈ શકે છે. ઘણી બધી નવી યોજનાઓ પણ લાગુ થઈ શકે છે ટેક્સપેરનું માનવું છે કે ટેક્સમાં જે છૂટછાટ અને વધારાઓ અને મહત્વના ફેરફાર કરવામાં  છે તેનાથી સામાન્ય નાગરિકોથી માંડીને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટી રાહત થઈ શકે છે 25% એક્સપાયરનું માનવું છે કે એક ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં એકઝામપલ્સન લિમિટ વધારી શકાય છે આ સાથે જ ઘણા બધા મહત્વના ફેરફાર પણ થઈ શકે છે

ટેક્સ ફેરફારને લઈને નેશનલ પેન્શન સ્કીમ પર અસર

બીજી તરફ જે વિગતો અને માહિતી મેળવી તરફથી સામે આવી રહી છે તેમાં નેશનલ પેન્શન સ્કીમ હેઠળ ડિરેક્શન ની મર્યાદા વધારવામાં આવશે સાથે જ વિડ્રોઅલ નિયમોમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવશે. આઠ ફેરફારથી રિટાયરમેન્ટ સેવિંગ  મળી શકે છે આ સાથે છે ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગ માટે પણ સ્પષ્ટ કરી દેવામાં આવશે અને ઘણા બધા ફેરફારો નવી ગાડીઓ ખરીદવા પર ટેક્સને લઈને થઈ શકે છે ઇલેક્ટ્રીક વાહનો ખરીદ પર ડિડક્શનની મંજૂરીથી ગ્રીન એનર્જીને પણ મળી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે 

2025 માં ખૂબ જ જલ્દી ભારતીય યુનિયન બજેટ રજૂ થવા જઈ રહ્યો છે જેમાં મહત્વના ફેરફાર થયા વર્ષ થશે સાથે જ નવી ટેક્સ વ્યવસ્થા અપનાવાના 72% લોકોમાંથી 63% લોકો હજી પણ જુના ટેક્સમાં વધુ પ્રોત્સાહન ઈચ્છે છે તેમના માટે આ જે નવા નિયમો લાગુ કરવામાં આવશે તે ફાયદાકારક સાબિત થાય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ આવનારા સમયમાં હજી પણ આ અંગે મહત્વના સમાચાર આવી શકે છે

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment