એલન મસ્કની આ ટેકનોલોજીથી આખી દુનિયા જોતી રહી ગઈ, સીમકાર્ડ વગર મળશે ફાસ્ટ ઇન્ટરનેટ કોલિંગની સુવિધા

Elon Musk દ્વારા નવી ટેકનોલોજી ઘણા સમયથી ચર્ચામાં હતી ત્યારે હવે ફાઇનલી ડાયરેક્ટ ટુ સેલ ટેકનોલોજી લંચ કરી દેવામાં આવી છે જેના માધ્યમથી વિશ્વના કરોડોની સંખ્યામાં ગ્રાહકોને મોટો ફાયદો થશે કારણ કે સીમકાર્ડ વગર હવે કોલિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે આ વિશ્વની પહેલી ટેકનોલોજી હશે જેના માધ્યમથી યૂઝર્સ મોબાઈલ ડાયરેક્ટ સેટેલાઈટ સાથે કનેક્ટ કરી શકે છે અને યુઝર્સ સ્પેસિફિક હાર્ડવેર અથવા તો સોફ્ટવેરની જરૂર પડતી નથી અને ડાયરેક્ટ કોલિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે ચલો તમને આ મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર જણાવીએ

ડિજિટલ યુગ અને ટેકનોલોજીના જમાનામાં આજે બધું શક્ય છે ત્યારે આ ટેકનોલોજીના માધ્યમથી યૂઝર્સ સીમકાર્ડ વગર ગમે ત્યાં કોલ કરી શકે છે આ ટેકનોલોજી ખૂબ જ અદભુત સાબિત થઈ રહી છે સેટેલાઈટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડથી બિલકુલ અલગ જ હશે અને લેટેસ્ટીમાં ગ્રાહકોને સુપરફાસ્ટ ઇન્ટરનેટ એક્સેસ પણ પ્રોવાઇડ કરવામાં આવશે 

Direct-to-Cell ટેક્નોલોજી વિશે વિગતવાર જાણો 

આ ટેકનોલોજી વિશે વિગતવાર જણાવી દેતો એડવાન્સ સેટેલાઈટ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે જેના માધ્યમથી ગ્રાહકો સ્માર્ટફોન ને ડાયરેક્ટ સેટેલાઈટ સાથે કનેક્ટ કરી શકે છે અને આ ટેકનોલોજીની વાત કરીએ તો સ્માર્ટફોનમાં કોઈ ખાસ સોફ્ટવેર અથવા હાર્ડવેર ની જરૂર નથી પડતી જ્યારે ફોનને રિસીવ અથવા ટેરેટીયલ ડિવાઇસ ની જરૂર પડતી નથી ડાયરેક્ટ સેટેલાઈટ સાથે કનેક્ટ કરીને ફોન પર વાત કરી શકો છો અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શકો છો આ ટેકનોલોજી ટેસ્ટ મેસેજ અને કોલિંગ સપોર્ટ પણ કરે છે અને અત્યાર સુધીની સૌથી અદભુત ટેકનોલોજી માનવામાં આવી રહી છે 

વધુમાં જણાવી દઈએ તો સ્ટાર્લિંગ કે તેના ઘણા બધા દેશોમાં ટેલિકોમ ઓપરેટર્સની સાથે પાર્ટનરશિપ કરી છે થોડા દિવસોમાં જ અથવા મહિનાઓમાં જ ડાયરેક્ટ ટુ સેલ ઇન્ટરનેટ સર્વિસનો ફાયદો મળે તેવી શક્યતાઓ છે 

Join WhatsApp

Join Now

Leave a Comment