FASTag New Rule: નેશનલ હાઈવે પર વાહન ચાલકો માટે ઘણા બધા નવા નિયમો બદલાતા હોય છે ત્યારે ફરી એકવાર ફાસ્ટટેગનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે આજથી લાગુ કરી દેવામાં આવશે આ નિયમ લાગુ કરવાથી ઘણા બધા વાહન ચાલકોને મોટો ફાયદો પણ થઈ શકે છે અને ઘણીવાર આ નવા નિયમથી તેમને ઘણી બધી સમસ્યાનો સામનો પણ કરવો પડે તેવું મીડિયા રિપોર્ટમાં માનવું છે વધુમાં જણાવી દે તો સરકારનો ઉદેશ્ય ફાસ્ટટેગને લગતી સમસ્યાઓના કારણે ટોલ પર વાહનોની લાંબી કતારો લાગતી હોય છે જેના કારણે વાહનચાલકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે આવા સંજોગોમાં નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે
વધુમાં જણાવી દઈએ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય ફાસ્ટટેગ નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે આ સાથે જ આ નિયમોથી ટોલ ચૂકવણી ખૂબ જ સરળ બનાવવામાં આવશે આ સાથે જ કોઈપણ ટોલ ચુકવણીમાં ફ્રોડ ના થાય તેના માટે પણ ઘણા બધા નિયમો બનાવવામાં આવશે ફાસ્ટટેગ નિયમોની વાત કરીએ તો 17 ફેબ્રુઆરીથી આ મામલે નવો નિયમ બનાવવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે
આ સાથે જે વિગતો સામે આવી છે તે મુજબ નવા નિયમો મુજબ વાહન ટોલ પાર કરે તે પહેલા જ 60 મિનિટથી વધુ સમય સુધી અને ટોલ પાર કર્યા પછી 10 મિનિટ સુધી ફાસ્ટ એક નિષ્ક્રિય રહે છે ટ્રાન્જેક્શનને રિજેક્ટ કરવા માટે અથવા સિસ્ટમ ‘એરર કોડ 176’ લખીને આવી ચુકવણીઓને નકારશે અને સાથે જ ફ્રોડને પણ અટકાવી શકાશે
આગામી દિવસોમાં નવા નિયમો અંગે વધુ વિગતો સામે આવી શકે છે સરળ પ્રક્રિયા ટોલ ચૂકવણીની બનાવવામાં આવશે જેના કારણે તમામ વાહન ચાલકોને મોટા ફાયદા થઈ શકે છે આ સાથે જ જે નવી માર્ગદર્શિકા છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો રીડર પરથી વાહન પસાર થયાના 15 મિનિટ સુધી વધુ સમય ટોલ ટ્રાન્જેક્શન કરવામાં આવે છે તોફાસ્ટ એક યુઝર્સને વધારાનું ચાર ચૂકવવો પડે છે જેનાથી આવા વધારાના ચાર્જથી પણ બચી શકાશે