Gujarati News: ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભયંકર ટક્કર અત્યાર સુધીમાં 2 લોકોના મોતના સમાચાર

Train Collide In Jharkhand Gujarati News: ઝારખંડમાં મોટી દુર્ઘટના બની છે એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ ટ્રેન અકસ્માત સજીવો હતો. બરહેટ એમજીઆર લાઈન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાતા અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા છે જ્યારે CISF જવાનો ઈજાગ્રત થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે માલ ગાડીઓ વચ્ચે ટક્કરને કારણે તેમાં ભરેલો સામાન્ય એટલે કે કોલસામાં આગ લાગી હતી અને ઘણી ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી

મળતી માહિતી અનુસાર સાહિબગંજમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી મંગળવારે સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે જેમાં ખાલી માલગાડી બરહેટ એમટી  પર ઉભી હતી ત્યારે થ્રુપાસ માલગાડીએ જોરદાર ટક્કર આપી હતી ત્યારબાદ આ ટક્કર બાદ કોલસા ભરેલી માલગાડીમાં આગ લાગી હતી અને ઘણી બોમ્બિયો પાટા પરથી ઉતરી ગઈ હતી જેના કારણે આગ લાગી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ધીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ વાત કરવામાં આવ્યો હતો. રાહત અને બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું

આ ઘટનામાં વધુ જાનહાનિનો સમાચાર સામે નથી આવ્યો પરંતુ પાયલોટ સહિત બે લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે માલગાડીમાં પેસેન્જર નહોતા અથવા વધુ લોકો નહોતા જેથી વધુ મોટી જાનહાની ટળી હતી

Join WhatsApp

Join Now

Leave a Comment