અમેરિકા 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત મોકલશે, ટ્રમ્પે જાહેરાત કરી ૨૬/૧૧ના મુંબઈ હુમલા ના આતંકવાદી તહવ્વુર રાણાને હવે ભારતમાં લાવવામાં આવશે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ મંજૂરી આપી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ માં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો વોન્ટેડ તહવ્વુર રાણાના ભારતમાં લાવવામાં આવશે અને ન્યાયનો સામનો કરવા માટે મંજૂરી આપી છે.
તહવ્વુર રાણા એ પાકિસ્તાનના રહેવાસી છે અને કેનેડિયન નાગરિકતા ધરાવતા
લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલ છે.એવું માનવામાં આવે છે કે તે 26/11 હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલા છે. Trump clears 26/11 plotter Tahawwur Rana’s extradition
ટ્રમ્પે જાહેરાત કરી
ડોનાલ્ડ જાહેરાત કરવામાં આવી હતી જેમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આજે મને જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે સૌથી ખતરનાક આતંકવાદી મુંબઈ હુમલાના ગુનેગાર ભારતમાં ન્યાય આપવામાં આવશે” તેથી, તે ન્યાયનો સામનો કરવા માટે ભારત પાછા જઈ રહ્યો છે.
પુલવામા હુમલાની છઠ્ઠી વર્ષગાંઠ: ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ શું થયું અને ભારતે કેવી રીતે બદલો લીધો?
યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી
જાન્યુઆરીમાં, યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી અને તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ભારતે ગયા મહિને કહ્યું હતું કે તે રાણાના વહેલા પ્રત્યાર્પણ માટે યુએસ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, “યુએસ સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરીએ આરોપીની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. અમે હવે અમેરિકા સાથે મળીને પ્રક્રિયાગત મુદ્દાઓ પર કામ કરી રહ્યા છીએ જેથી મુંબઈ આતંકવાદી હુમલાના આરોપીઓને ભારતને વહેલા પ્રત્યાર્પણ કરી શકાય.
તાજ હોટલમાં હુમલો કેવી રીતે કર્યો
અરબી સમુદ્ર દ્વારા મુંબઈમાં ઘૂસણખોરી કર્યા પછી, 26 નવેમ્બર 2008 ના રોજ 10 પાકિસ્તાની આતંકવાદીઓના જૂથે એક રેલ્વે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર સંકલિત હુમલાઓ કર્યા. લગભગ 60 કલાક સુધી ચાલેલા આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, આ હુમલાએ આખા દેશને હચમચાવી દીધો હતો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પણ સર્જાઈ હતી.
તાજે હોટલ હુમલામાં આતંકવાદી હુમલો થયો હતો તેમાં એક આતંકવાદી વરસાદ
નવેમ્બર 2012 માં, પાકિસ્તાની આતંકવાદી જૂથના એકમાત્ર જીવિત આતંકવાદી કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. મુંબઈ તાજ હોટલમાં હુમલો થયો હતો તેમાં છે પણ વ્યક્તિઓ સંઘવાયેલા હતા તેમને સજા આપવા માટે પાકિસ્તાન પર દબાણ કરવામાં આવ્યું હતું તેથી જ આ હુમલામાં જે પણ સંકળાયેલા હતા આરોપીઓ હજુ કોઈ ટ્રાયલ આગળ વધી નથી